Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ભેંશ વેચવાની છે
Previous
Next
Rajubhai Garchar
Mar 28 '25 05:49 PM
ભેંશ વેચવાની છે
Rajubhai Garchar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાડા પાંચ લીટર દૂધ છે
₹ 75000
સ્થળ : કણેરી,કેશોદ,જુનાગઢ
View All
ભેસુ 2ભેસૂ વેસવાની છે3વેતર
ભેંસ વેચવાની છે 3વેતર 4 4લીટર કરૅછ 4ધાભળી પારૅટી ડોકટરીસૂટ ભગરિ ને5. 5લીટરકરેછે 2ધાભ છેઊસાય પુરિછે
...વધુ વાંચો
Balu Parmar
khaday vesvani see
khaday vesvani se jafra vadi nsal sari
...વધુ વાંચો
Mahavir Zala
ચણા નું ખારીયુ વેચવાનું છે
8.25 વિઘા નું ખારીયુ છે
...વધુ વાંચો
ભાવેશભાઈ માલમ
ભેંસ લેવાનીસે પૂરે પૂરી જવાબદારી વારી લેવાની સે
સારી જાફરાબાદી ભેંસ લેવાની સે કિંમત વારી 151 000 સુદિ 5 દિવશ ની કાચી કા 5 દિવસ ની વ્યાનલ લેવાની શી કોઈ પાસે હોયતો આ નંબર માં વીડીયો મોકલવો 9727188060
...વધુ વાંચો
Hemat Ahir
આ ભેંસ વેચવાની છે.
આગલા વેતર માં એક ટક નું 11 લિટર દૂધ હતું 4 વેતર બધી જવાબદારી 12 દિવસની કાચી
...વધુ વાંચો
Deva Gadhavi
જાફરાબાદી ખટાલી
ત્રણ વર્ષ ની છે બે દાતે
...વધુ વાંચો
Mukesh Sandhaniya
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
pelvtar Bhains
Bhains paalvetar 15 Divas nikaasi
...વધુ વાંચો
Mahes Sekhva
ભેંસ વેચવાની છે
દોઢ મહિના વિયરાલિ છે 5 થી 6 લીટર દૂધ છે નીચે પાડો
...વધુ વાંચો
Vajashi Bhai Gagiya
બીજું વેતર ખડેલી વેચવાની છે
સાત મહિનાનો ગાભ છે ચેક કરીને લઈ જવાની સૂટ એક ટાણું ત્રણ લિટર દૂધ આવે ઊંચાઈ લંબાઈ પૂરી છે
...વધુ વાંચો
ચિરાગ ભરવાડ
ગોપાલપરમાર
ધાવાતાલાળાસોમનાથગીરબળધવશવેશવાનાછે
...વધુ વાંચો
Gopal Parmar
બે ભેંસ વેચવાની છે
એક ભેંસ દોઢ મહિનાની વેણલ છે એક ભેંસ બે મહિનાની ગાભણ છે
...વધુ વાંચો
Savdas Chavda
8 myna gusse
9870049648
...વધુ વાંચો
Hanif Belim
સારી ખડાય લેવી સે 25 સુધીમાં
કોય પાસે હોય તો ફોન કરો
...વધુ વાંચો
Viraj Darbar
પેલ વેતરી ખળેલી વેચવાની છે
પેલ વેતરી ખળેલી વેચવાની છે બે મહીનાની વીયાણેલ પારૂ નથી સવારે ૬લીટર સાંજે પાંચ લીટર દુધ આવે સાવ સોજી બેય ટાઈમ દોવરાવવાની છૂટ ગમે એને દોવાની છૂટ કી ૯૧૦૦૦૦
...વધુ વાંચો
પ્રદીપ વસરા
5 5 liter dudh
2 mahina ni viyenel
...વધુ વાંચો
દિલીપ ગોજીયા
તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ
ભેંસ વેચવાની છે છો મહિના નો ગાભ છે ફુલ જવાબદાર ઉષા લંબાઇ પૂરી
...વધુ વાંચો
જમન ચાવડા
વેસવાની સે
વેતર..3 7 મહિના ની ગાભણ સે
...વધુ વાંચો
Ranjit Barad
ભેંશ વેચવા ની છે
ભેંશ વેચવા ની છે 3 વેતર 4-5 દીવસ ની કાશી 8 લીટર દૂધ ફોટાઓ મોકલ વામા નય આવે એક લાખ દસ હજાર રૂપિયા
...વધુ વાંચો
નાથા ભાઈ જોગલ
pado vechvano che
પાડો વેચવાનો છે. ૪ દાતે છે. મારવા ફરવાની જવાબદારી કીમત માટે ફોન ના કરવા
...વધુ વાંચો
Sidu Gadhavi
malde
malde
...વધુ વાંચો
Ajit Devipujak
ભેસ વેચવાની છે 3વેતર મહિના દોઢ મ
વી યાલ છે. 4. દુધ છે સાકરી કરો તો 5 6 દુધ આવેછે 73 કિંમત ફાર ફેર થયા જસે લેવા ળા ફોન કરે
...વધુ વાંચો
Vijay Sadmiya
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 20 દિવસ ની કાચી છે 5મું વેતર વ્યાસે
...વધુ વાંચો
Bhima Ulva
ભેંસ
પેલું વેતર કરેલું વેચવાનું છે 7 મહિના ગાભણ છે
...વધુ વાંચો
Haji Kasam A Khebhar
૧ વેતર
૩ મહિના ની વાયાનેલ પારૂ મરી ગયું ૪ દૂધ
...વધુ વાંચો
Bhautik Korat
જાફરાબાદી ખડેલા
જાફરાબાદી ભેંસ નાં ખડેલા લેવાના છે ૩-૪ વર્ષ સુધી હોય તેવા ચાલે આ નંબર માં ફોટો ને વિડિયો મોકલજો ૯૯૦૯૩૧૨૮૧૦
...વધુ વાંચો
Dip Ahir
ભેસવેચવાનિસે
તિજાવેતનિસેઍકમયનોદસદિવસનીવારસે..પેટ.આચનિજવાબદારિ
...વધુ વાંચો
Vira Bhai Chavda
જાફરાબાદી પાડી વેશવાની છે.
ડોઢ વષૅ ની છે. સારા વેલાની છે. કોઈ જાતનો ફોલ્ડ નથી. કીમત. 12000 પારવા વારા નેજ આપવા ની છે. બીજા કોઈ યે ફોન નો કરવા.
...વધુ વાંચો
Haresh Gadhavi
ભેંસ
15 દિવસ ની ખાંસી છે
...વધુ વાંચો
Jamod Himat
ખળેલી અઘી વરશની
ખળેલી
...વધુ વાંચો
ભાવેશ જેસા કોડીયાતર
ભેસ
3 વેતર સાંજે ઍકટામદોવાદીયે અઢી લીટર દુછે બે મહિનાનો ઘાભ છે
...વધુ વાંચો
Devanand Bela
ભેંસ વેચવાની છે
3 વેતર છે 2 ગાભણી છે એક ટાઈમ દોય છે 4 લીટર દુધ છે
...વધુ વાંચો
Hitesh Parghi
ભેશ વેચવાની છે
૩લીટરધુધ
...વધુ વાંચો
Rudar Modhvadiya
ભેંસ વેસવા ની સે
4 લીટર દૂધ 5 મહિના ઘાભન 5 આસર કિંમત માં થોડોક ફેરફાર ઠાહે ખોટા કોલ નો કરવા રૂબરૂ જોય જાવી સુટ ફૂલ જવાબ દારી થી આપવા ની છે
...વધુ વાંચો
Dhruv Barad
pankhon Kareena Patil
devbhumi Dwarka
...વધુ વાંચો
Pravin Solanki
ભેંસ સારી છે વેચવાની છે
4 લીટર દૂધ પાંચ આછર પાંચ મહિનાની ઘાભણ છે 6354045865 ખોટા કોલ નો કરવા
...વધુ વાંચો
Dilip Mori
ખડેલી ગાભની લેવી
ખડેલી કે ભેંસ લેવી che ગાભની ૩૫ કે ૪૦ સુધી દૂધ વાડી હોઈ તો હાલે ભેંસ કે ખડેલી વિડિઓ નાખ જો
...વધુ વાંચો
Vanraj Gadhavi
લીલી મકાઈનું ચારોવેચવાનૂછે
પાંચ #૫# વિઘાનુછેઅએક કિઇયાનિલબાઇ#૩૦૦# ફૂટ#૪૦# કીયારાછેઉચાઇ#૫# ફૂટછે.મણનુભાવ#૫૦# કીયારાનૂભાવ#૩૦૦૦# લીલોકજારજેઉછેવેલાઇપેલાગવસાડાસાટજોતૂહોઇતોસમજીનેલેસૂ#૨૦૦# કમ
...વધુ વાંચો
Haji Kasam Dal
ત્રણ પાડા વેચવાના છે
૧ બે વર્ષ નો છે ૨ એક વર્ષ ઉપરના છે
...વધુ વાંચો
Kamlesh Kodiyatar
ઠાલું ખડેલું વેચવાનું છે
3 વર્ષ ની ખડેલિ વેચવાની છે જાફરી
...વધુ વાંચો
અરસી જોગલ
ચાવડા સુનીલ
બે મહીનાની કાચી
...વધુ વાંચો
Sunil Chavda
આભેસવેસવાનીસે
4.5.લીટર.દુ.આવેસે.27.દીવસનીવિણેલીસે
...વધુ વાંચો
લખન રબારી ગરચર
ભેસ વેચવાની છે
બે ટાઈમ સાડા ત્રણ સાડા ત્રણ લિટર દૂધ દોઢ મહિના ની ગાભણી દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Daya Kodiyatar
ભેંસ વેચવાની છે
બે ભેંસ વેચવાની છે ૧ પંદર દિવસ ની વ્યાણેલી હેઠી પાડી ૨ પચ્ચીસ દિવસ ની કાચી છે
...વધુ વાંચો
બાબુ ડાયાણી
ખાતર વેચવાનું છે.
પિયોર સાંનિયું ખાતર છે.
...વધુ વાંચો
Royal Ahir
ભેસ વેચવાની છે
પેલું વેતર છે સાત મહિના ની ગાભણી છે
...વધુ વાંચો
ઘેલુભાઈ વરુ
પાડો
4વરસનો છે
...વધુ વાંચો
Ahir arashi
ખડાઈ વેચવાની છે
ચાર વર્ષ ખડાઈ
...વધુ વાંચો
Vijay Rathod
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ