હંસરાજ ભાઇ કણઝારીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સીડી વનટેન ગાડી ૨૦૨૦ મોડલ છે ૨૮૦૦૦ કીલોમીટર હાલેલ છે ૧ હોનર છે એક હથુ હાંકેલ છે ખાલી વાડીયે થી ઘરે એજ હાકલ બાકી કીયાય હાંકેલ નથી ફુલ કડીસનમા છે બેય ટાયર નવા છે એક એક વાર બદલાવેલા છે ગાડી લીધા પસી