Nilesh Gosai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય વેચવાની છે ત્રીજુ વેતર છે બે જણા દોરી શકે છે સભાઓમાં સોજી છે ફેટ વાળી ગાય છે સવાર સાંજ 8 9 લિટર દૂધ છે એક બે દિવસમાં વી એમ છે ગીરધણ ખૂટતી ભરેલી છે ભાવમાં થોડો ફેરફાર થશે