Shyam Ladani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવી વેતર 3 વ્યાસે
7 લીટર દૂધ
ગાભ રિયે પછી 7 મહિના દોવા દયે
બધી માહિતી વાચી ફોન કરવો
મેન વાત કિંમત આવે તો જ દેવી
1 મહિના ને 20 દી ની કાચી છે
કોઈ જાત નો ફોડ નહિ આચર ગરમી ની જવાબદારી