ટ્રેક્ટર સેલ્સમેન ની જરૂર છે
કામ:- ટ્રેક્ટર 🚜 નું માર્કેટીંગ કરવાનું ,ગામડામાં જયને ખેડૂત મીત્રો ને મળવાનું .
*તાલુકા વાયજ એરિયો નકી કરવાનો હોય છે.
*જેમાં ધોરજી, જામકંડોરણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ તાલુકામાં સેલ્સમેન ની જરુર છે.
*નવા નવા ગ્રાહકો ના કોંટેક માં આવી ટ્રેક્ટર વેચાણ કરવાનું.
ટુ વીલ નું લયશન હોવું જરૂરી છે.
પગાર ધોરણ:- 5000 થી 12000 (લાયકાત પ્રમાણે)
ટ્રેક્ટર રેજ :- મોટા ટ્રેક્ટર -પાવરટ્રેક,ડીજીટ્રેક(બ્લેક)
મિની ટ્રેક્ટર - સ્ટીલટ્રેક
...વધુ વાંચો
Shyam Radadiya