મંગા ડાયા ખાટરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેસવાની છે સાવ સોજી છે ચોથુ વેતરછે છે વીસ દીવસ થયા વિરાણી એને કાસી વીયાણી તી એટલે વાછેડુ મરી ગીયુ છે દોવા મા સાવ સોજી બકરી જેવી બાયુ જણુ ગમે એને દોવાની છુટ દુધ બે અઢી લીટર જેવુ કરે છે ખોરાક થાયતો દુધ તણ લીટર થય જાય ખોરાક ની જરુર છે ગાય ને ગયા વેતરે સાડા ચાર લીટર દુધ હતુ અતારે વાછેડા વગર દોવા દીયે છે વાછેડા ની જરુર નથી ગાય ને જવાબ દારી બધી વાત ની ડુસાને કારણે વેસવાની છે