જર્મન શેફર્ડ
ઓરીજનલ જર્મન શેફર્ડ સિંગલ કોટ,
5 મહિના નુ ફિમેલ બચ્ચું છે,
ફૂલ સમજદાર છે,
ઘર ની રખવાળી કરે છે,
કોઈ અજાણ્યા ને આવવા નથી દેતું,
સાટા કરવા છે સામે કોઈ સારી જાતનો મેલ કૂતરો જોઈએ છે,
રોકડે થી 9000 આવે તો દેવું બાકી નથી દેવું
...વધુ વાંચો
Uvesh Khan Belim