ઓરીજનલ જાફરી ભેંસ વેચવાની છે
/ પુરી વીગતો વાંચવી /. ઓરીજનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે બીજું વેતર છે એક મહિના ની વ્યાનલ છે પારુ નથી બંને ટાઈમ 7+7 લીટર દૂધ આપે છે ફુલ જવાબ દારી કોઈ પણ જાતની ખોટ નથી. કીમત આવે તો વેચવાની છે ઘરની ઉછરેલી ખટેલી છે કીમત માં જાજો ફેરફાર નય થાય લેવાની ગણતરી હોય તો રુબરુ આવવું
8780851719
...વધુ વાંચો
Bharat Solanki