2. HF ક્રોસ ગાય વેચવાની છે
તાજી વિયાણેલ છે
---- કાળિ ત્રીજું વેતર છે
ઉસાય લંબાઇ સારી
હેઠે વાછડિ છે
9.5 લિટર દૂધ હાજર
----બાવરિ ત્રીજું વેતર
ઉસાય લંબાઇ પુરી
હેઠે વાછડો
8 લિટર દૂધ હાજર
વાછરૂ માથે દોવા દેય છે કોરા ખિલે
બેય બાજુ દોવા નિ છુટ
આવ આસર દોવામાં જવાબદારી
...વધુ વાંચો
Pathubhai Sisodiya