૩એસ. એફ. ગાય વેસવાની
૩એસ. એફ. ગાય વેસવાની છે
૧) કાળી ગાય છે વેતર ૩જું દૂધ ૩/૪લીટર આવે છે એક ટાઇમ નું, 3.5મહિના ની વ્યાય ગલ છે વાસરું નથી કિંમત ૨૫૦૦૦
૨) કાળી ગાય છે ૩મહિના ની વયાય ગલ છે દૂધ 4.5લિટર કિંમત 38000 વાસરુ નથી
3) કાળી ધોળી ગાય 1લું વેતર 4મહિના ની વ્યાય ગલ છે કિંમત 42000રાખેલ છે
રૂબરૂ આવો તો કિંમત થય જસે
ગાયો મા કોઈ ફોલ્ટ નથી જવાબદારી થી આપવાની છે
નોંધ તબેલો છે લે વેશ નથી કરતા ઘરઘરાઉ ગાયો છે
...વધુ વાંચો
Bharat Galchar