Swift VDI
Swift VDI
મોડેલ. 2011
Km Running. 1,19,589
Owner. 3
પાંચેય ટાયર નવા
સોની નું હમણાં બેસાડેલું ડબલ બાસ સાઉન્ડ સિસ્ટમ છ સ્પીકર
AC Full Cooling
ગાડી ને હાકી લેવાની 22 થી ઓછી એવરેજ આવે તો પાછી
Powerful Engine
ગમે એવી ટાઇઢ માં પેલા સ્લેપ માં જ હોંકારો દય દયે તો જ હા.
...વધુ વાંચો
Kush Kaneriya