ભેસ વેચવાની છે
ભેસ વેચવાની છે ટોપલ જાફરાબાદી અેક ટાઈમ નુ 10 લિટર દુધ ઉચાઈ પુરી લંબાઈ પુરી 2 જુ વેતર વ્યાસે 2 મહીના ની કાચી છે અેક આસર મા ઓછુ દુધ આવે દોવામા સાવ સોજી ગરમી ની જવાબદારી મેરબાની કરીને આમા ફોન કરવો મો, 7990491265
...વધુ વાંચો
Nayan Khatariya