ગાય વહેંચવાની છે
ગાય નં=2>> આ ગાય પહેલાં વેતર મા દિવાળી ના દિવસે વયાય છે, જેના આજ (4) મહિના થયા છે...
આ ગાય ને વાછરડી છે..
>> દુધ:5 લિટર છે..
ગાય સાવ સોજી છે..
કિમત:18, 000 રાખેલ છે,, ગાય લેવા ની ગણતરી હોય તો ભાવ મા ફેરફાર થય જશે.........
ગાય નં=1 છે ઇ પણ વહેંચવાની છે,ઇના ફોટા પણ મુકી ગલ છે આ આયડી મા......
સરનામું : અજાબ રોડ એન. પી. કોલેજ થી એક કિમી અદર મોમાઇ સોસાયટી, મોમાઇ પાન ની બાજુ મા કેશોદ...
...વધુ વાંચો
કમલેશ મુછાળ