Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઓર્ગેનિક ખેતી
ગુજરાત
અમરેલી
ઓર્ગેનિક સાબુ
Previous
Next
પંકજભાઈ માથુકીયા
Jan 31 '25 05:37 PM
ઓર્ગેનિક સાબુ
પંકજભાઈ માથુકીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે
₹ 30
સ્થળ : હળીયાદ જુની,બગસરા,અમરેલી
View All
બાજરો વેસવાનો છે
પાયોનીયાર 444+
...વધુ વાંચો
Ajit Dodiya
કાળી હળદળ મળસે
કાળી હળદળ મળસે ( black turmeric) ખાલી કોલ કરવો (only call)
...વધુ વાંચો
Ramoliya Darshit
મરચુ પાઉડર અને આખું મરચું
ઓર્ગેનિક મરચું મિડીયમ તીખું એકદમ લાલ કલર
...વધુ વાંચો
રાકેશ પટેલિયા
ડ્રિપ
કપાસ.મરચી.ટેટી.તરબૂચ.તેમજ દરેક પાક માં ચાલે.ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
વેચવાનુ છે
દેશી ખાતર વેચવાનુ છે છેલ્લા દેવ ભુમિ દ્વારકા તાલુકા કલ્યાણપુર ગામ રાવલ કિંમત ફોન માં થાસે ફોન નો સમય સવારે ૯ થી સાંજે ૪ આ ફોન નંબર માજ ફોન કરવો -8141574051
...વધુ વાંચો
રાહુલ મેર
ગાય ના સાણ ની વસતુઓ
ધૂપ ની સળી ને સાણા ખુશ્બૂ વાળા એની અંદર ભીમસેન કાપુર ને ગુગળ જેવી વસ્તુ ની બનાવેલ કોય પણ કેમિકલ વગર બનાવેલ ઓર્ગેનિ વસ્તુ
...વધુ વાંચો
Chirag Patel
ઘેટાં બકરાં નુ ખાતર લીડી ઓગૈનિક
સાણીયુ ખાતર સોખુ મડશે ઓડર મુજબ માગરોડ સોરવાડ નાખી આપશુ
...વધુ વાંચો
Arjun Jadeja
મરચુ પાઉડર
ઓર્ગેનિક મરચા પાઉડર
...વધુ વાંચો
રાકેશ પટેલિયા
બીન પીયત જીરૃ. ઑરગૉનીક જીરૃ.
ઑરગૉનીક જીરૃ લૅવા માટૅ મણૉ. ...મૉ...7016076657 ઍક કીલાના 399. રૃપિયા
...વધુ વાંચો
Satish Vadhiya
આત્રોલી માધુપુર
લીલો સાણ મળશે ડબલ ફોરકો ફૂલ ભરતી
...વધુ વાંચો
Vira Chavda
ખાતર
ખતર વેચવાનુ ૧૫ તોલી અં દાજિત
...વધુ વાંચો
Karsan Gheliya
મરચા પાવડર
બારેમાસ ભરવા લાયક મરચા પાવડર તેમજ હળદર પાવડર મળશે
...વધુ વાંચો
Haresh Patel
ઘેટાં બકરાં નુ સોખુ ખાતર
સાણીયુ ખાતર જવાબદારી સાથે ઓડર મુજબ નાખી આપશૂ માગરોડ સોરવાડ
...વધુ વાંચો
Arjun Jadeja
મરચા પાઉડર
પ્રાકૃતિક (ઓર્ગેનિક) મરચા પાઉડર
...વધુ વાંચો
રાકેશ પટેલિયા
ખાતર દેશી
ખાતર વેચવાનુ છે
...વધુ વાંચો
Sajan Kodiyatar
ખાતર
છાણીયું ખાતર
...વધુ વાંચો
મહેન્દ્ર આહિર
છણીયુ દેસી ચોખ્ખું ખાતર
કાનાલુસ ગામ ના હાયવે રોળ ને કાંઠે ખાતર
...વધુ વાંચો
Kheta Gadhavi
g20 મગફળીનો ખોળ વેચવાનો છે
દવા કે રાસાયણિક ખાતર વિનાનો ખોળ પશુ ને ખવડાવવા માટે. ભાવ ₹૩૫/કિગ્રા (₹૭00 નો મણ) મો. નં. ૮૧૬૦૫૨૯૬૫૦
...વધુ વાંચો
Arjunbhai Parmar
દેશી ખાતર વેંચવા નું છે
કીંમત કોઈ પણ ફેરફાર થશે થય લેવું હોય તો કોલ કરવો મેહરબાની કરીને સીંગલ પાટિયા નાં ૪૦૦૦ ડબલ પાટિયા નાં ૭૦૦૦ ટોટલ ૫ થી ૭ ફેરા ખાતર છે
...વધુ વાંચો
તેજપાલભાઈ વાઝા
વર્મી કમ્પોસ્ટ ખાતર
➡️ ગાયના ખાતરમાં થી બનેલું સારી ક્વોલિટીનું વર્મી કમ્પોસ્ટ ખાતર. ➡️ દરેક પાકમાં તથા કિચન, ગાર્ડન, નર્સરી માટે અતિ ઉત્તમ. ➡️ રાસાયણિક ખાતર ની સરખામણીએ સર્વશ્રેષ્ઠ. ➡️ બેસ્ટ ઓર્ગેનિક પાક લેવા માટે અતિ ઉત્તમ. વધુ માહિતી માટે સંપર્ક કરવો: ગામ : ખોરાણા, જીલ્લો: રાજકોટ, મો. : 9898509995
...વધુ વાંચો
Hemal Sagar
બાયો ઓર્ગેનિક ફર્ટીલાઇઝર
બાયો એનપીકે,બાયો પોટાશ,ઓર્ગેનિક કાર્બન ( દાનેદાર ) ,ઓર્ગેનિક મેન્યુઅર( પાવડર આબા, લીંબુ, દાડમ,જામફળ માટે ) ,સોઇલ કાર્બન, હયુમીક 98% જેવી ખેતી માટે કોન્ટ્રેક્ટ કરો www.carewellcropscience.com
...વધુ વાંચો
Jashvant Machhi
હળદર વેચાણ
ઓર્ગેનિક લીલી હળદર વેચવાની છે...60. રુ. પ્રતિ કિલોગ્રામ .....
...વધુ વાંચો
રાજેશભાઇ પટેલ
*જય શ્રી કષ્ટભંજન દેવ ગાય આધારીત
*જય શ્રી કષ્ટભંજન દેવ ગાય આધારીત પ્રોડકટ* 📲 *9904366150* 👉 અમારે ત્યાથી નીચે મુજબ ની ગાય આધારીત પ્રોડકટ મળશે તો આ પ્રોડક્ટ નો વપરાશ કરી ગાય પાલન ને પ્રોત્સાહન આપો. 👉 ઓલ ગુજરાત મા ડિલેવરી કરી આપવામા આવશે. ૧. પુજા હવન કે ઘરે કે મંદિર મા દરરોજ ધુપ કરવા માટે ગાય ના છાણ , ગૌ મુત્ર, અને વૈદિક અનુસાર ગાય ના પંચગવ્ય ઉમેરીને બનાવેલ ગૌ કાષ્ટ . જેનો દરરોજ ઘર કે ઓફિસ મા હવન કે ધુપ કરવામા આવે તો વાતાવરણ શુધ્ધ થાય છે અને પોઝિટિવીટી આવે છે. ૨. ઘર ના ગાર્ડન મા ઉગાડેલ શાક ભાજી અને ફુલ છોડ માટે સ્પેશિયેલ ગાય ના છાણ અને ગૌ મુત્ર માથી બનાવવા મા આવેલ ઓર્ગિનિક ખાતર . ૩. સ્મશાન ,હોટલ કે ઘર વપરશ માટે ગાય ના છાણ માથી બનાવવામા આવેલ ગૌ કાષ્ટ ( બાળવા માટે લાકડુ) *વધારે માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરો* *કોલ કરો 👉 9904366150*
...વધુ વાંચો
Sanjay Mer
ખાતર
સાણીયુ ખાતર તમારા ઘરે પોસ કરી આપીસુ
...વધુ વાંચો
દીલીપ મોરી
દેશી સાણીયુ ખાતર વેચવાનું છે
Bhagirathsinh Jethva,,9624123950
...વધુ વાંચો
Baghirthasih Jethva
સાણીયુ ખાતરો માટે કોન્ટેક્ટ કરો
પિયરો ચોખ્ખું ખાતર મોબાઈલ નંબર 87 99 44 11 67
...વધુ વાંચો
Munabhai Dayabhai
ડબલ પટો મરચા
દેશી મરચા
...વધુ વાંચો
Sanjay Chavda
turmeric fingers
turmeric (akhi dry Huldar) joi che , prakrutik (natural) chemical free, koi khedut bhai pase hoi to kejo , 3 thi 4 ton joi che
...વધુ વાંચો
Mitesh Bhai Jakhaniya
લોકવન ઘઉં
A 1 ઓર્ગેનિક પદ્ધતિથી પકવેલા ઘઉં
...વધુ વાંચો
Habibkhan Ibrahimkhan Belim
ખાતર
ઓર્ગેનિક ખાતર વેચવાનું છે. ઓર્ગેનિક ખેતી માટે બેસ્ટ ખાતર છે. 10 કિલો પેકિંગ છે એક વિઘા માટે પાયાની અંદર બે બેગની ભલામણ છે રિઝલ્ટ સારુ છે.
...વધુ વાંચો
Mukeshbhai Keshvala
વર્મી કમ્પોસ્ટ ખાતર
ગાયના ખાતર માંથી બનેલું સારી ક્વોલિટીનું વર્મી કમ્પોસ્ટ ખાતર. દરેક પાકમાં ઉપયોગી જમીન માટે અતિ ઉત્તમ રાસાયણિક ખાતર ની સરખામણીએ સર્વશ્રેષ્ઠ.
...વધુ વાંચો
Hemal Sagar
100% pure Organic સુંઠ પાવડર વેચવા નો છે.
100 pure organic
...વધુ વાંચો
Surjitsinh Gohil
દેશી ખાતર વેચવાનું છે
સિંગલ પાટીયા ના .6.000 ડબલ પાટીયા ના .12.000 પ્યોર દેશી ખાતર.!
...વધુ વાંચો
Akshay Ahir
વુડવેનીગર
ખેતીમાં સ્પ્રે છાંટવા માટે ઓર્ગેનીક વુડ વેનીગર શાકભાજી, ફુટ તથા અન્ય ખેતીની ઉપજમાં વપરાતું વુડવેનીગર મળશે. મો.૯૭૭૩૦ ૭૦૬૫૨ / ૯૭૨૪૪ ૬૪૭૫૯/
...વધુ વાંચો
Chirag Solanki
છાણીયું ખાતર
છાણીયું ખાતર ગાય ભેસ નું 70 ટોલી જે કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં
...વધુ વાંચો
Kana Karmur
મકાઈનો સારો
લીલો સારું લેવો હોય તો આ નંબર ઉપર ફોન કરો 9727887235 જિલ્લો જુનાગઢ તાલુકો માળીયા ગામ ખેરા
...વધુ વાંચો
Pradip Mer
ઇક્કડ નું બિયારણ લેવાનું છે
ઇક્કડ નું બિયારણ લીલા પડવાશ માટે જોઈએ છે કોઈ પાસે હોય તો કહેજો 40 કિલો
...વધુ વાંચો
નાથા દુલા ઓડેદરા
solanki bhavesh
7 vigha no plot tyar se
...વધુ વાંચો
Bhavesh Solanki
જુવાર નો સારો લીલો
જુવાર નો સારો લીલો વેસવા નો છે આડધો વીઘા નો છે
...વધુ વાંચો
Haresh Kamaliya
સ્પ્રે છાંટવા માટે ઓર્ગેનીક વુડ વેનીગર શાકભાજી, ફુટ તથા અન્ય ખેતીની ઉપજમાં વપરાતું વુડવેનીગર મળશે.
વપરાતું વુડવેનીગર મળશે. મો.૯૭૭૩૦ ૭૦૬૫૨ / ૯૭૨૪૪ ૬૪૭૫૯
...વધુ વાંચો
Chirag Solanki
વાટ વારી જુવારનું બિયારણ છે
ત્રણ વર્ષની જવાબદારી જવાબદારીથી મિથ્યા જોવા છે પેલું વાડ ચાલી 42 દિવસે હવે 30 30 દિવસે વાત આવે ત્રણ વર્ષની જવાબદારી
...વધુ વાંચો
Matava Matva
tarbus 7 vigha no plot
Bhavesh Solanki gam katrasa ta maliya hatina jilo junagadh mo, 9313836167
...વધુ વાંચો
Bhavesh Solanki
ક્રિયાંશ મસાલા
કાશ્મીરી રેશમ પટો તીખું લાલ મરચું હળદર હિંગ ધાણાજીરૂ આખું જીરું અમારે ત્યાંથી બારેમાસ ભરવાલાયક મસાલા મળશે
...વધુ વાંચો
Rajdeep Varsani
ખાતર દેવા નુ છે
ખાતર ના ટબલ પાટી ના 6 ફેરા છે
...વધુ વાંચો
Ranjit Barad
સૂર્યવંશી સુભાષ પાલેકર ફાર્મ
રમેશભાઈ ચતુરભાઈ મીઠાપરા નડાળા છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ રાસાયણિક ખાતર કેમિકલ નો ઉપયોગ કર્યો નથી સંપૂર્ણ સુભાષ પાલેકર પદ્ધતિથી પંચતરીયા જંગલ મોડલ મોડલ ફાર્મ એમાં થતું ઉત્પાદન થતી વસ્તુનું વેચાણ કરવાનું છે જે કોઈને જોવે તે અમારા ભાવથી ખરીદવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરે તેમજ સીંગતેલ માટે અમારો કોન્ટેક્ટ કરે
...વધુ વાંચો
Rameshbhai Mithapara
g20 magfali nu oil
prakutik khiti thi taiyar kareli g20magfali nu shuddh tel vechvanu se 1000 kg bhav 200/kg 150kg uparna order home supply kari apachu 40km ni range ma 🙏
...વધુ વાંચો
Arjunbhai Parmar
ગૌમૂત્ર ગાયુનું ગૌમૂત્ર વેચવાનું
ગાયોનું ગૌમૂત્ર આપવાનું છે જેને પણ લેવો હોય તે કોલ કરે દસ રૂપિયાનું લીટર અત્યારે હાલમાં 50 60 લીટર જેટલું ગૌમૂત્ર પડ્યું છે
...વધુ વાંચો
Yash Bapu Gosai
નારીયેલી નો બગીચો
છૂટક માં ભાવથી નારિયેળ દેવાના હોય કહેવુ. નારિયેળ નો બગીચો દીવાનો હોય અથવા છૂટક ભાવથી નારીયેલ દેવાના હોય તો અમારો કોન્ટેક્ટ કરો.
...વધુ વાંચો
Arman Nayifus
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ