Nilesh Bamaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મેસી 1035 di મહાસક્તિ મોડલ 2008/ 9, કાગળ બધા કમ્પ્લીટ
એન્જિન આખું જનરલ બનાવેલ હજી રાઉસ કરવાનું પણ બાકી છે
ગેર હાઇડ્રોલિક માં કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી,
કન્ડિશન આખું જનરલ બનાવેલ, 39hp
છત્રી નવી પંખા નવા ટાયર રીમોટ નવા, રેડિટર નવું
બેટરી સેલ સ્ટાર્ટ વાયરીંગ બધુ કમ્પલેટ,
હાલમાં કોઈપણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે,
ફુલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે
કિંમત માત્ર 2, 20,000 તેમાં પણ ફેરફાર કરી આપશું
મહેન્દ્રા 265, ભૂમિપુત્ર, મોડલ 2011, 35hp
એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ ૯૦ ટકા
કન્ડિશન ઓરીજનલ કંપની કન્ડિશન,
ટાયર રીમોટ 70%
કોઈપણ વસ્તુનો ફોલ્ટ વગર કિંમત માત્ર 210, તેમાં પણ ફેરફાર કરી આપસું, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ગામ પ્રોપર અમરેલી જોવા મળશે 63526 04158,