Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
બિયારણ - દવા
ગુજરાત
જુનાગઢ
Gj45 મગફળી બિયારણ માટે
Previous
Next
Ramesh Bhut
Mar 31 '25 08:13 PM
Gj45 મગફળી બિયારણ માટે
Ramesh Bhut ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Gj45 નંબર ની મગફળી વેચવાની છે ભાવ 24000 ફિક્સ રાખેલ છે 51નો ઉતારો આને 108ની રીકવરી છે 14ખાંડી આપવાની છે વેલા તે પહેલા ભાવમાં ફેરફાર નહીં થાય
₹ 24000
સ્થળ : જામવાળી,માળીયા હાટીના,જુનાગઢ
View All
31 numbers madavi veshavani
50 utaro jaray bagad nay
...વધુ વાંચો
Bharat Khatariya
ગિરનાર 4 મગફળી
ગિરનાર :- 4 મગફળી વેચવાની છે કીમત:- 1400
...વધુ વાંચો
Mayur Gojiya
મગફળી ગિરનાર 4 નોંબર બીમાં આપવાની
મગફળી ગિરનાર 4 નોંબર બીમાં આપવાની છે સારી ભરાયેલ છે એક મણ ના ભાવ 1600 રાખેલ છે
...વધુ વાંચો
Rajdip Dhameliya
38 નંબર મગફળી વેચવા ની છે બીયારણ
38 નંબર મગફળી વેચવા ની છે બીયારણ માટે ભાવ 1150
...વધુ વાંચો
જોગીદાસ સિસોદીયા
ડુંગળી નું બીયારણ લાલ ઘાવરીયુ
નાંફેડ નું પંચ ગંગા ના દડા માથી બનાવેલ લાલ ઘાવરીયુ છે છુટક અથવા જથ્થાબંધ મલસે આમાં ફોન કરવો ૯૭૧૪૯૨૩૦૪૦
...વધુ વાંચો
જયંતી ભાઇ ભોલા ભાઇ સાકરીયા
માંડવિનુ બિયારણ વેચ વાનું છે
k 41 બિયારણ છે ઉતારો 52 રિકવરી 120 મણ ના 1250 લેવું હોય તો આમાં ફોન કરવો 9428702167
...વધુ વાંચો
Babubhai Kaneriya
બિયારણ
39 નંબર બિયારણ વેચવા નું છે (30 કિલો ની ભરતી)
...વધુ વાંચો
Ghanshyam Pansuriya
બિ1યારણ 39. 9173588078
મગફળી કોરી છે ભાવ 23200 બેરલનું બિયારણ નો ભાવ 2100
...વધુ વાંચો
Ashvin Dhaduk
ટુકડા ઘઉં
496
...વધુ વાંચો
દીવેશ દેવા
लालनाफेडकंपनीनुडुगलीबीयारणवेसवु
सरदारनुफुलगेरंटीथीलालडुगलीनुबीवेसवानुछेनाफेडनुछेगेरंटीथीवेसवानुछे
...વધુ વાંચો
भोलाभाई साकरिया
છાણીનું ખાતર વેચવાનું છે
પ્યોર ભેંસનું ખાતર ચોખ્ખું વેચવાનું છે 2 ટેલર દેવાના છે આપેલ કિંમત 1 ટેલરની છે
...વધુ વાંચો
Nikunj Makavana
ઘંઉ વેચવાના છે
ઘંઉ ટૂકડા ડબલ ક્લીન કરેલા 50 કીલો બાચકા ભરેલા ગેરેનટી વારા
...વધુ વાંચો
Prakash Gagiya
Magfali Biya ranma Deva ni se ko
39 nambar super Kori se khatri bandha se 100 taka khatri ugvani
...વધુ વાંચો
Anil Umaretiya
magfali GJG 22 number
GJG 22 Number utaro 15.20 Bhav-1199 mo - 9712254326
...વધુ વાંચો
Rahul Sonagara
છાણીયો ખાતર વેચવાનું છે
દેશી છાણીયુ ખાતર વેચવાનું છે ભેંસનું ખાતર છે ડબલ ફારકાના બે ટ્રેકટર છે આપેલ તેમજ એક ટ્રેક્ટરની છે
...વધુ વાંચો
Jayan A Makavana
ગિરનાર - ૪ મગફળી બિયારણ
૧૫૦૦ માં ગિરનાર - ૪ મગફળી નું બિયારણ વેચવા નું છે મોબાઈલ નંબર - 9825524687
...વધુ વાંચો
Nayan Dangar
માડવી વેચવાની છે
માડવી વેચવાની છે 38 ત્રી છે 21000 ની ખાડી 9712086017
...વધુ વાંચો
ભરત સિંહ સિસોદિયા
મગફળી
441 મગફળી બિયારણ મા વેચવાની છે
...વધુ વાંચો
Nilesh Radadiya
સુંદરી મગફળી
સુંદરી મગફળી સાવ કોરી દેવાની છે.
...વધુ વાંચો
Paresh Zala
બિયારણ
24 નંબર મગફળી 600 કિલો દાણા,30 મણ જોઈએ છે,
...વધુ વાંચો
નરેન્દ્ર સિંહજી ચાવડા
માંડવી બિયારમાં દેવાની
41 અને 38 બને જાતની દેવાની
...વધુ વાંચો
Sukhdevsinh Sindhav
માંડવી બીયારણ
ગીરનાર 4 માંડવી બીયારણ માં આપવાની છે. 9898473977
...વધુ વાંચો
Rahul Nanera
513
GW. 513 સુપર કોલેટી ધવ 20 kg નો. ભાવ 600
...વધુ વાંચો
Kapil Balas
Magfali Biya ranma Deva ni se
39 nambar super Kori se 100 khatri bandha se ugava ni
...વધુ વાંચો
Anil Umaretiya
વરદાન
વરદાન મગફળી બિયારણ મા વેશવાની છે
...વધુ વાંચો
Mahipatsinh Sisodiya
38 નંબર મગફળી વેચવા ની
38 નંબર મગફળી વેચવા ની છે બીયારણ માટે ભાવ 1200
...વધુ વાંચો
જોગીદાસ સિસોદીયા
ગીરનાર-5 મફળી બિયારણમાં આપવી છે
રેનો કંપની ગીરનાર-5 મગફળી બિયારણમાં આપવાની છે મગફળીના ડોડવા આપવાના છે.
...વધુ વાંચો
Pithabhai Barad
biyaran girnar 4 9428189439
girnar4
...વધુ વાંચો
Arvind Herbha
સૂકા દેશી ડબલ પટ્ટો લાલ મરચા
28/30 ભારી નો વજન થાય 25ભારી છે જેને કોઈ ને લેવી હોય તો આ નંબર ઉપર કૉલ કરો મો.6355371372
...વધુ વાંચો
Gayan Chauhan
G-22 માંડવિ વેચવાની છે.
54 નો ઉતારો 106 ની રીકવરી G-22 માંડવી વેચવાની છે બિયારણ માટે વેચવાની છે. માત્ર લિમિટ જથ્થો હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે
...વધુ વાંચો
સતિષભાઈ હમિરભાઈ સિસોદિયા
41 માંડવી બિયારણ મા વેચવાની છે
સાવ કોરી છે
...વધુ વાંચો
Prabhudasbhai Ramjibhai Aghera
magfali Biya ranma Deva ni se
39 nambar super Kori se khatri bandha se 100 taka
...વધુ વાંચો
Anil Umaretiya
gjg 32
15+ ઉતારો મગફળી 1350 મણ
...વધુ વાંચો
જય રામ
ગિરનાર ૪તથા. ગિરનાર ૫ માંડવી
તથા જી 22 માંડવી દાણા વેચવાના છે ગિરનાર ૨૦ કિલોના ભાવ ૨૩૦૦ ભેજ વિનાના તથા જી 22 ના 20કિલો ના ભાવ 2100
...વધુ વાંચો
Chandresh Viroja
9687936220 સુરેશભાઈ
૩૮ કોરી માંડવી નું બિયારણ વેચવાનું છે
...વધુ વાંચો
Sureshbhai Padaliya
ઘઉં વેસવાના છે
ઘઉં લેવા હોય તો ફોન કરો
...વધુ વાંચો
Lucky Odedara
magfali Biya ranma Deva ni se ko
39 nambar super Kori se khatri bandha se 100
...વધુ વાંચો
Anil Umaretiya
જી ૪૫ મગફળી બિયારણ
જી ૪૫ મગફળી બિયારણ મા વેચવાની છે. ઉતારો સરો આવે જડું એ મજબૂત ખરે ઓછી ને બીબળ પણ ઓછી થાય છે.
...વધુ વાંચો
Kush Hadvani
માંડવી વેસવાની સે
45 નંબરની માંડવી વેસવાની સે
...વધુ વાંચો
Darbar Janaksinh
ગિરનાર 4 માંડવી ગિરનાર 5
માંડવી વેચવાની છે ગિરનાર ૪----૩૦ગુણી અને ગિરનાર. ૫----૧૭૦ ગુણી છે
...વધુ વાંચો
Chandresh Viroja
20 no magafali biyaran
vechavani che
...વધુ વાંચો
Govind Ambaliya
મગફલી
K 41 utaro-52 recory-120
...વધુ વાંચો
Pradipbhai Kaneriya
ગિરનાર -૪ માંડવી દાણા વેચવાના
દાણા છે ૨૩૦૦ માંડવી છે ધરાવ છે ૩૦૦૦૦
...વધુ વાંચો
અમિત ભાલોડિયા
39 magfadi
39 magfadi biyaarn
...વધુ વાંચો
Der Prakash
બિયારણ લેવા નું છે
38 નંબર કોરી મગફળી નું
...વધુ વાંચો
Manansinh Rajput
૩૮. મગફળી. ના. દાણા. બિયારણ.
જે. કોઈ. ભાઈ. ૩૮. બિયારણ. લેવું. હોય. સોમાંસા માટે. તો. વેસાન સાલું. સે. બસ. ફોલાવું સમુ. કરીએ. માટે. વેલા તે. પેલા પસી. મોઘું. પડશે. જોજો. રૂપિયા. હોયતો આવો. ૨૦૦૦. ભાવ. માં
...વધુ વાંચો
Vijay Vala
ચણા વેચવાના છે કાબોલી ચણા છે
ઓર્ગેનિક રીતે પકવેલ છે 20KG 2100
...વધુ વાંચો
Mitul Balas
મગફળી ૪૫ ન. અને ૨૨ ન.વેસવાનીછ
૫૦ઉતારા વારિ છે
...વધુ વાંચો
Jayesh R. Chauhan
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ