ભેસુ વેચવાની છે
૨ બંને ભેશું જોડે દેવાની છે.બંને વિયાલ છે નીચે બેય ને પાડી છે.એક ને ૪ મહિના અને એક ને ૫ મહિના થયા છે વીયાલ ના.બંને ભેશુ દિવસ નું ૭.૮ લીટર દૂધ આપે છે હાલ.બંને ભેશૂ ૨ વેતર માં વિયલ છે. થાલી છે બેય .નીચે બેય ને પાડી છે પાડી પર દોવા દે છે . સાવ સોજી ભેશું છે જવાબદારી થી દેવાની છે.કિંમત માં ફેરફાર થશે નઈ. વિડિયો કે કાય લેવાની ગણતરી હોય તો રૂબરૂ જોઈ ને દોઈ ને લઇ જવી . ભેગી જ દેવાની છે તો એક માટે પૂછવું નઈ.
...વધુ વાંચો
Dhruvrajsinhji Jadeja