Chavda Kana ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે એક મહીના વાહણ છે
નીચે પારનથી મરી ગયું એક ટાઇમ
ઈ જેરાન લપે છે દુધ 4 લિટર 1 ટાઇમ
કિંમત રૂપિયા 50000 લેવાના છે
વેતર 3 ની છે
ગામ રાણા ખીરસરા તા રાણાવાવ જી પોરબંદર