ગાય નાના મોટા...
ગાય નાના મોટા 8 વેચવાના છે
ગીર ગાય વેચવાની છે
ચાર મહિના ગાભણ છે
નીચે વાછડો છે
દૂધ બે લીટર દૂધ કરે છે
બીજું વેતર છે
એક ગીર હોડકી વેચવાની છે
પેલું વેતર છે
સાત મહિનો ગાભણ છે
2 ગીર હીડકી ની ઉંમર
બે બે વર્ષની છે
બે ગીર હોડકી ની
ઉંમર અઢી અઢી વર્ષની છે
એક દસ મહિનાની છે
8 ઢોર ની કીમત એક લાખ
5 હજાર માં દેવાના છે
ગામ ગાંગેચા તાલુકો
માળીયા જીલ્લો જુનાગઢ
મો 9978839015
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા