ચાફ કટર ( ઘાસ ક...
સબસિડી માન્ય મશીન હજાર સ્ટોક માં મળી જશે.
ગુજરાત સરકાર દ્વારા 50% સબસિડી મળી જશે.
4 બ્લેડ વાળા મશીન 5MM હેવી બોડી
લીલું સુકું, નેપિયર,બુલેટ,શેરડી,નારિયેળી ના તાલા, બધી પ્રકાર નું કટિંગ કરી શકે,
નાના મશીન થી લય ને મોટા ટ્રેક્ટર થી ચાલતા મશીન પણ મળી જશે
1HP , 2HP , 3HP , 5HP
સિંગલ ફેસ, થ્રી ફેસ બંને થી ચાલશે
મશીન ની કિંમત અલગ અલગ હોય છે નાના મશીન નો ભાવ 👇
...વધુ વાંચો
લાયન્સ ઈન્ડસ્ટ્રીઝ