જમીન વેચવાની છે...
- ગામ. - ઢીકવાડી
- તાલુકો - સાયલા
- જીલ્લૉ - સુરેન્દ્રનગર
-રોડ ટોચ, વિંછીયા ચોટીલા રોડ.
- લાઈટ કનેકશન, બે કૂવા નેચર પાણી ભાવ વિઘા
ના છ લાખ પચીસ હજાર.
- મોસમ = મગફાડી, કપાસ, ચણા, જીરું, ધાણા, ઘઉ, વગેરે.
- ફાર્મ હાઉસ, બગીચો, ભરડિયો, લાયક જમીન છે .
...વધુ વાંચો
Lakhnasibhai Parmar