3--ગાયો વેંચવા...
1--લાલ, બીજું વેતર વિયાણી. દૂધ 6 લીટર. નીચે ગીર વાછડી. વિયાણી એને એક મહિનો થયો છે.
2--hf ,પેલું વેતર વિયાણી.નીચે વાછડો.ચાર લીટર દૂધ. વિયાણી અને એક મહિનો થયો છે.
3--જામલી, બીજું વેતર વ્યાસે , આગળના વેતરમાં 5 લીટર દૂધ હતું, 10 થી 15 દિવસ લઈ એમ છે.
ત્રણેય ગાયો સાવ સોજી અને સારી દૂધવાળી છે બધી જવાબદારીથી ગાયો આપવાની છે.
...વધુ વાંચો
Jay Somnath