એક લીગલ સેમિનાર...
*‘સોનેરી તક’નો લાભ લેવાનું ચૂકશો નહિ...*
આપણી *"સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત* સંસ્થાના 'દ્વિતીય ફાઉન્ડેશન દિવસ' નિમિત્તે સંસ્થા દ્વારા "(• *તારીખ : 30-03-2025, રવિવાર* • *સમય : સવારે 9-00 થી 5-00 સુધી* • *સ્થળ : AMA, અટિરા પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-380015 ખાતે*)*નું આયોજન કરેલ છે.
આ લીગલ સેમિનારમાં *"જૂઠા કેસો સામે લડવા અને પક્ષપાતી કાયદાઓ"* વિષે *"મેન વેલફેર ટ્રસ્ટ - ન્યુ દિલ્હી"* ના સીનીયર કાઉન્સેલરો દ્વારા ઘણી મહત્વની અને ઉપયોગી જાણકારી આપવામાં આવશે.
આ લીગલ સેમિનારમાં અત્યાર સુધીમાં ઘણા બધા સભ્યોએ નામ નોંધાવેલ છે. આથી આપણા ગ્રૂપના વધારેમાં વધારે સંખ્યામાં સભ્યો આ ‘સોનેરી તક’નો લાભ લઈ 'કાનૂની સેમિનાર' ⚖️માં જોડાશે અને આ કાર્યક્રમને સફળ બનાવશે તેવી આશા છે...
🙏🙏🙏
...વધુ વાંચો
Rohan Patel