• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

We couldn't find the post you were looking for. Check out our latest posts below.

મહેન્દ્ર 275 સર...
મહેન્દ્ર 275 સરપંચDI મોડલ 2008/9/ કાગળ બધા કમ્પ્લીટ એન્જિન, આખું જનરલ બનાવેલ છે હજી રાઉસ કરવાનું પણ બાકી, ગેર હાઇડ્રોલિક માં કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી 39,HP કન્ડિશન આખું જનરલ બનાવેલ છે હાઇડ્રોલિક પાટલો નવો લગાવેલ છે, પાટલી સાથે, વાયરીંગ બધું કમ્પ્લીટ ચાલુ છે , બેટરી નવી, બોનટ અને પંખામાં ક્યાંય પણ સડા નો ડાઘ જોવા નહીં મળે, ટાયર નાના, 50%, મોટા રીમોટ 100%, સેલ્ફ સ્ટાર્ટ હાલમાં કોઈપણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે કિંમત માત્ર ₹195તેમાં પણ ફેરફાર થઈ શકે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર છે ખેડૂત ભાઈ માટે સારામાં સારું છે ગામ પ્રોંપર, અમરેલી જોવા મલસે, રોટાવેટરમાં ચાલે, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો ફોટા વિડિયો જોવા માટે મેસેજ કરો, 6352604158, 9173404158, 8799094078
...વધુ વાંચો
Nilesh Bamaniya Verified User