મહેન્દ્રા 275 અ...
મહેન્દ્રા 275 મોડલ 99 7 કિંમત 1,15,000 બીજું છે તે 2000 તેની કિંમત 1,25,000 બીજું 99 મોડલ1, 50,000 ચોથું ટેક્ટર છે તે પીડી ન્યુ પ્લેટમાં બે ટ્રેક્ટર છે 2001 અને 2000 અને 2000 મોડલ તેની કિંમત 1,60,000 અને 1,65,000 બીજા બે ટ્રેક્ટર 475 માં છે 2000 મોડલ એની કિંમત 1,50,000 અને બીજું 420 માં છે તે 97 મોડલ છે તેની કિંમત 1,35,000 આવ્યા પછી તમામ કિંમતમાં ફેરફાર થશે
...વધુ વાંચો
Kuldipsinh Jadeja