1 જોડીની જરૂર છ...
ખંભાળિયા ની બાજુમાં 15 વીઘા જમીન માં ખેતી કરી શકે એવી એક વ્યવસ્થિત કપલ જોડીની જરૂર છે. રહેવા માટે સગવડ છે, જે રીતે પોસાય એ રીતે ભાગમાં રાખવાની કાયમી છૂટ, તેમજ ખંભાળિયા માં પાર્ટ ટાઈમ નોકરી કરી શકે એવા એક માણસ ની પણ જરૂર છે
...વધુ વાંચો
Anirudh Dethariya