New Holland 303...
ન્યુ હોલેન્ડ 3032 NX
મોડેલ 2015
1 ઓનર
આખું ઓરિજનલ છે
2700 કલાક હાલેલુ છે
સાઇડ ગેર
ગેર હાઇડ્રોલિક એન્જીન કંપની ફિટિંગ છે
ટાયર મોટા Appolo કંપનીના આખા છે 70%
લાઈટો વાયરીંગ બધું શરૂ છે
બેટરી નવી છે
કોઈ જાતનો ખર્ચો નથી
તાત્કાલિક આપવાનું છે
ભાવમાં ફેર ફાર થશે
મોબાઇલ નંબર 7043293329,9898358577
...વધુ વાંચો
Pankajbhai Narola