ગીર અને એસફ
બે ગાય વેસવા ની છે
ગીર ગાય તાજી વાયગલ સે ૧મહીનો થયો છે.7 લીટલ દુધ સે સાવ સોજી કિમત.સે 60000 રૂપીયા
એસફ ગાય ૪ મહીના બીજદાન થય ગયેલ છે. 3 લિટર દૂધ આપે સે સવાર,સાનજે બેય ટાના .કિમત,60000 રૂપિયા.
બેય ગાયૂ સાવ સોજીયૂ સે લાવા ની હોય તોજ ફોન કરવા.
બાલુ ભાઇ મોરી.મો.9277751891 આમા પન ફોન કરી સકો બને નમર મા ફોન કરી સકો..
...વધુ વાંચો
Sunil Mori