મહેન્દ્રા 475 મ...
98 મોડલ 475 ઓરીજનલ કંપની પીસ માટે ટ્રેક્ટર પાર્સિંગ પૂરું થઈ ગયું છે બુક સાથે આપવાની છે કોઈ પણ જાતનો ખર્ચ નથી ટાયર એક વર્ષ ચાલે તેવા અંદાજે 20 ટકા જેવા કિંમત રાખેલી છે 1,35,000 મહેરબાની કરી કિંમતમાં થોડું ઘણું માન રહેશે જોયા પછી ફોનમાં ટાઇમપાસ કરશો નહીં લેવા ની ગણતરી હોય તેને ફોન કરવો
...વધુ વાંચો
Kuldipsinh Jadeja