2..ભેંસ વેચવાની...
2..બે ભેંસ વેચવાની છે
1. ભીલિ ભેંસ તેમાં બે ટાઈમ 3.5 3.5લીટર દૂધ આવે છે
પારુ નથી વિયાણી તેના 3.. મહિના થયા છે ખાણમાંથે ઉભી રહે છે વેતર 4 છે. દોવામાં સાવ સોજી છે.
આની કીમત 35000 હજાર છે
2 બીજી ભેસ બે ટાઈમ 3.5 3.5 લીટર દૂધ કરે છે
પારુ નથી ખાણમાંથે ઉભી રહે છે વેતર 3 છે
વિયાણી તેને 3 મહિના થયા છે. દોવામાં સાવ સોજી છે.
આની કીમત.50000.
ફુલ જવાબદારીથી દેવાની છે.
...વધુ વાંચો
Anis Khanani