કુત્રિમ બીજદાન...
સારી ઓલાદ ના કુત્રિમ બીજદાન નોર્મલ ભાવ માં
સારી ઓલાદ ના ડોઝ ઉપલબ્ધ
જાફરાબાદી દેવરાજ ન ડોજ ઉપલબ્ધ સે
ગીર અને જાફરાબાદી ન ફક્ત પાડી વાછરડી આવે તેવા ડોજ પણ મળી જસે
ગીર કાનો લીલડો, કોહિનૂર બ્લેક , સમર્થ કાબરો, રૂદ્ર
તેમજ સાગ 10106,21204,21232 જાફરાબાદી ના સારા ખૂટ ના ડોઝ મળી જસે
...વધુ વાંચો
Ketan Jotva