• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

We couldn't find the post you were looking for. Check out our latest posts below.

ભોજાભાઈ. B ઝાલ...
વેચવા ની છે એક બળદ ગાડું લોખંડ ની ઉધૂ છે ચાલુ કપલીટ. છે કીમત છે. 15000. હજાર છે વેચવા ની છે સાયકલ. કીમત છે. 1500. રૂપિયા છે વેચવા નો. છે બંબો. બે. 100. ફુટ છે. બોરનો હેવી છે. દસ. KG. છે. કીમત છે. 4500. રૂપિયા છે વેચવા નો છે બંબો. સવા નો. છે. બોરનો છે હેવી છે કિંમત છે એક મીટર ના. 65. રૂપિયા છે વેચવા નૂ છે બોર કેબલ હેવી પટી ત્રાંબા નૂ છે. 250. ફૂટ. છે. 4. mm. છે. અને. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી. 250. ફૂટ છે. 2,5. mm છે લેવાની છે સીંગળાવાળા. ટ્રેક્ટરની ટોલી. કોઈ પણ ભાઈ ઓને વેચવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713 છે વેચવા નો છે એક બોરનો કેસીગ હેવી 10. દસ નો. કેસીગછે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો
...વધુ વાંચો
ભોજા ભાઈ ઝાલા
પ્યોર કાઠીયાવાડ...
વશરો વેચવાનો છે ઓરીજનલ કાઠીયાવાડી લાઈન નો છે બાપ-: ચંદ્ર સાવરકુંડલા વાળો સરકારી ઘોડો માં-: કેડી ઉમેદ કાઠીયાવાડી ઉંમર-: 11 મહિના માર્કિંગ-: આગલો પગ જમણો ધોયેલો છે અને પાછલો પગ ડાબો ધોયેલો છે બીજા બંને પગમાં જવાબ છે. ચારે પગે જાબરા લાઈન માર્કિંગ માથા ઉપર પટ્ટો પી ગયેલો બાલ ભમરી નો ચોખ્ખો ગળામાં દેવમણ હાથે પગે શોખો બધી જવાબદારી ખીલ્લે સાવ સોજો છોડે પાણ વાળો બધાએ કાઠીયાવાડી પોઇન્ટ સાટામાં નૂકરો વછેરો હોય તો હાલે સારી ઘોડી હોય તોય હાલે વાળી માં હાલે એવો કાઠીયાવાડી વછેરો છે સાળંગપુર મંદિરમાં કનૈયા ઘોડા નો સગો ભાઈ કાનનો એકદમ ટૂંકો છે ઓરીજનલ કાઠીયાવાડી છે કૂદવામાં બે પગે ચાલે છે ખાસ-: જે કોઈ ભાઈને લેવો હોય એ જ ફોન મેસેજ કરે ભાઈ વિડિયો ફોટા જોવા હોય તો whatsapp માં મને મેસેજ કરી દે instagram નો ફોટો મૂકી દઈશ એમાં બધાએ ફોટા વિડિયો જોવા મળશે એકડે એક થી છે
...વધુ વાંચો
દિલીપભાઈ વજુભાઈ શેખલિયા