મહિન્દ્રા 275દી...
મહેન્દ્રા 275 ભૂમિપુત્ર મોડલ 2009
કાગળ બધા કમ્પ્લીટ, 39-hp
એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ ૯5 ટકા
કોઈપણ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે,
કલર કન્ડિશન આખું જનરલ બનાવેલ
ટાયર નાના આખા 95% મોટા ટાયર રીમોટ 13 6 28 નવા 100%
બેટરી સેલ સ્ટાર્ટ વાયરીંગ બધું કમ્પ્લીટ,
,. જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે
હાલમાં કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી ,
ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે
કિંમત માત્ર 195, તેમાં પણ ફેરફાર કરી આપસુ,
તો રાહ કોની જુઓ છો? આજે જ પધારો,
ગામ, પ્રોપર. અમરેલી,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો 6352604158 whatsapp
...વધુ વાંચો
Nilesh Bamaniya