ઉદ્યોગ લાયક જામ...
જુનાગઢ સોમનાથ ફોર્ લાઇન પર
સાવા ચાર વિઘા જમીન છૅ.
વીઘા નો ભાવ 40. લાખ ફિક્સ .છે.
ફોર લાઈન પર મૉરો 3.32. ફુટ છે ઊંડાઇ 600 ફૂટ છે.
જુનાગઢ થી જતાં મનેકવાળા ગામ પેલા નાયરા પેટ્રોલ પંપ ની સામે નિ જમણી બાજું એ માણેકવાળા ગામ થિ જુનાગઢ તરફ અવતા અડધો કી. મિ. જુનાગઢ થી જતાં ઓનેસ્ટ હોટેલ થી અડધો કી. મિ. દુર જમણી બાજુએ.
ગદોઈ તોલ નાકા થી ઍક કી..મી. દૂર
ફુલ લોંકેશન વાળી દરેક પ્રકારના કાજે અનુકુળ તા વાળી
ઉદ્યોગકારો .તથા હોસ્ટેલ હાઈસ્કૂલ. પેટ્રોલિયમ
નર્સરી શેડ જેવાં અનેક ધંધો થઇ શકેછે.
કમીશન વાળા મિત્રો પણ આવકાર્ય છે
...વધુ વાંચો
હાજા ભાઈ ભીમાભાઇ ડાંગર