Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
બધી જાહેરાતો
ખેત પેદાશ લે-વેચ
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ઊંટ લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ટ્રોલી લે-વેચ
સનેડા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
ફળ-શાકભાજી લે-વેચ
બિયારણ - દવા
ખેતીની જમીન લે-વેચ
મકાન-દુકાન-પ્લોટ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
મોબાઇલ લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
જેસીબી-પોકલેન લે-વેચ
નોકરી
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
અન્ય લે-વેચ
ટેક્સી/ડ્રાઈવર
Home
We couldn't find the post you were looking for. Check out our latest posts below.
ખાતરની ગાંડી
તમારે ધેર પોચાડી આપસુ આનંબર ફોન કરો 9737561394
...વધુ વાંચો
Osaman Patal
motor Falkland...
satatar bmbo kebal set vesava no se
...વધુ વાંચો
Karshan Bhai Jogal
દેશી ગાય અને હો...
દેશી હોડકી છે 1/12/24 ના 9 મો મહિનો ચાલુ થઈ ગયો છે ભદ્રનાથ(GLDB) નુ બિજદાન કરાવેલ છે સારા વેલા ની હોડકી છે એની મા દૂઝતા વિયતી- 18000 અસલ દેશી ગાય છે ર મહિનાની વાર છે શ્રીકાંત(GLDB) નું બિજદાન કરાવેલ છે-14000
...વધુ વાંચો
Dharmraj Sinh Jadeja
આ ડોગ વેસવા ના...
આ ડોગ તાત કાલીક વેસવા ના છે તેમજ સાટુય કરવા નુ છે સાટા મા કોકટેલ લવબોર્ડ બદ્રીગલ હાલ છે તેમજ રોકડે થીં પણ આપવા નાછે
...વધુ વાંચો
જનકભાઈ કોટીલા
hyundai xcent
hyundai xcent 2014 top model (push start) second oner, petrol/cng cng entry nathi
...વધુ વાંચો
Nakum Nataraj
3 d jcb વેચવાન...
કોઈપણ જાતનો ફોલ્ડ નહિ આખું બનાવેલું મશીન છે એક રૂપિયાનો પણ વેલ્ડીંગ નથી ક્યાંય પિનબોસિંગ નવા કરેલા પાછળના ડીપર ના સેન્ટ્રલ pin નો આખો નવું કામ કરેલું એન્જિન નવું બનાવેલ કિંમતમાં ખાલી માન રહેશે 2005 નું મોડલ છે અને વન ઓનર છે
...વધુ વાંચો
Harish Ghadavi
એક વર્ષનો ઘેટો...
Salim Rathod. 9978229373
...વધુ વાંચો
Salim Rathod
રીપર સાર વાઢવા...
કટર સાર વાઢવા નુ પંજાબ ની વન નઃ કંપની નુ છે
...વધુ વાંચો
Vallabh Shiyani
Bajaj Avenger
2016
...વધુ વાંચો
Lakhansi Modhavadiya
ECCO 7 siter c...
2012 power pull engine vimo parsing chalu one 6
...વધુ વાંચો
Farukhkhan Karmati
Creta
Model:-2019/8 Owner:-1 Diesel km:-37000
...વધુ વાંચો
Ravi Dangar
hero Splendor
hero Splendor+ model 2020/01 owner 2 insurance policy running polution running engine 100% condition New battery
...વધુ વાંચો
Ram Odedara
ગોઢલો લેવાનો છે
આવો ગોઢલો લેવાનો છે પેલી બીજી વાવણી નો જમણી બાજુ હાલે એવો.
...વધુ વાંચો
અકીલ સુમરા
કચરાનુ ઓર્ગેનિક...
» હવે ખરીદો ડાયરેક્ટ માલિક પાસેથી. » વચ્ચે ના દલાલ ને છોડો અને સસ્તુ ખરીદો. » અમો ખુદ પ્રોસેસ કરી ખાતર કાઢીએ છીએ. » રાજકોટ ના કચર માથી કાઢેલું ખાતર તમારા ગામ સુધી પહોચાડી આપશું. » આ ખાતર જમીન ને ખૂબજ ફળદ્રુપ બનાવે છે. » પાક ની ઉપજ વધારે છે. સંપર્ક :- નિલેષ ભોગેસરા મો :- 9081962355 :- 9879458420
...વધુ વાંચો
Ranjit Parmar
હોડકી આપવાની છે...
એક મહિનો થયો છે અઢી વર્ષની વાછડી સાવ સોજી
...વધુ વાંચો
નિતીન ટિંબડિયા
સ્વરાજ 843xm મો...
પારસીગ કરાવેલ નથી
...વધુ વાંચો
Rambhai K Modhwadiya
સોનાલીકા ૧૮ મી...
સોનાલીકા ૧૮hp મીની ટેકટર મોડલ ૨૦૨૨/૨૩ મો ૯૯૦૯૧૯૫૧૨૧ આખો સેટ ભાવ ૩૦૭૦૦૦૦ કલાક ૪૫૦ હાકેલ છે સાથે ટેઇલર ૫૦ ફુટ નવુ દાતી ૭કોચુવારી પાટલો નવો રાપ રેવલ ૪ દાઢા પાટલો નવો પંચીયા ૩ પાટલો નવો માઢ નવો પારાબધણુ નવુ લોઢીયાની ધોડી
...વધુ વાંચો
કામનાથ ટ્રેક્ટર
22 વિઘા જમીન
1 વિઘા નો ભાવ 350000 , આંબા ના બગીચા લાયક જમીન રોડ ટચ જમીન કૃષ્ણગઢ અને મિતીયાળા ગામ ની વચ્ચે જમીન ની કોઈ પણ વાત કરવા માટે આ નંબર ઉપર કોલ કરવો મો. 9228111218
...વધુ વાંચો
કમલેશ ગઢીયા
વેચવાની છે
ભેસ વેચવાની છે 8 લીટર દુધ છે 5 મુ વેતર, છે 15 દીની કાચી છે
...વધુ વાંચો
કિશન દાવડા
Mahindra xuv500...
modal 2012 Owner 2 vimo chalu ac child tayar 4 Sara
...વધુ વાંચો
Kuldipsinh Jadeja
દવા છાંટવા નો ટ...
દવા છાંટવાનો ટાંકો 1000 લીટર નો વેચવાનો છે
...વધુ વાંચો
Rohit Dodiya
barad vesvana s...
barad vesvana se full javab dari
...વધુ વાંચો
Natvarsinh N Sisodiya
બીજા વેતર, કુંઢ...
બીજા વેતર ની, ફુલ હાઈટ માં , 9 મહિના ઉપર ગાભણ
...વધુ વાંચો
Raj Kamaliya
રોટાવેટર વેચવાન...
રોટાવેટર વેચવાનું સે ડોઢ વરસ વાપરેલું સે કીંમત ફીક્સ સે
...વધુ વાંચો
Ashok Pindariya
ગાડી વેચવાની છે
ગાડી વેચવાની છે ચાલુ કાગળિયા છે 2006 નું મોડલ છે
...વધુ વાંચો
ભાવેશ ઘુસર
ગોધલા વેસવાના સ...
વાવણી મા ઠાલા ફોરા હાકેલા સે. 8866633553 આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Balubha Parmar
ખરેલુ
પેલું વેતર સે
...વધુ વાંચો
Vikam Ahir
Ashok Leyland d...
Ashok Leyland dost bs4 mod 2019 mo9974949511
...વધુ વાંચો
Pravin Rathod
troli mini and...
troli mini and moti for will and tako
...વધુ વાંચો
Rajendrabhai Dhadhal
2018 model
I 20 onar 1 dijal sport 2018 model
...વધુ વાંચો
Soyab Kharivala
. વેચવાનુછે
8246201617
...વધુ વાંચો
Nagraj Mori
1
1568
...વધુ વાંચો
Dipak Kacha
બે ઘેટા વેચવાના...
Pathan. જેમને લેવા હોય એજ ફોન કરે સાત થી આઠ મહિના ના છે વીડિયો નાખવા મા નય આવે
...વધુ વાંચો
Sahid Pathan
નીરણ ભૂકો લેવચ
નીરણ ભૂકો લેવેચ
...વધુ વાંચો
Khimanand Odich
વેચવાની છે પંદર...
. લીલડી વાસડી સે રાખે એને સોખતી દેવાની ડોઢ વર્ષ ની સે જાતવાન જવાબદારી
...વધુ વાંચો
Vijay હુદા
eeco
eeco a/c 5 setar પેટ્રોલ+cng 2014 નું મોડલ 2 ઓનર ટાયર નવે નવા ગાડી માં કોઈ પણ ખર્ચ નથી જેન્યુન ગાડી રહેશે જોવા માટે ગામ:- સેઠ વડારા તાલુકો:- જામજોધપુર જીલો:- જામનગર મોબાઈલ નંબર:- 8758612281 પ્રવીણભાઈ દવે
...વધુ વાંચો
Vishnu Dave
Swift petrol
2012 Modal 2 nd Owner VXi Petrol All window Android sistum Tayer sara vimo chalu Puc chalu Akhi original
...વધુ વાંચો
Kamal Dodiya
વછેરી ના સાટા મ...
આ વછેરો આપવા 10મહીના નો છે પીયોર કાઠીયા વાડી છે
...વધુ વાંચો
Fardin Shetha
કામ
નોકરી જોઈએ છે કંપની કારખાના હોટલ બાગમાં કોઈ પણ કામ ચાલે રહેવા જમવાની સગવડ હોય તો ચાલે
...વધુ વાંચો
Chetan Rathva
Activa 5G vesav...
Activa 5G model 2019 સારી કન્ડિકસં માં ગાડી સે એક રૂપિયાનો પણ ખરસો નથી સાવ સોખી ગાડી સે બોવ ચાલેલ નથી first onar se gadi se
...વધુ વાંચો
Mahipatsinh Dodiya
ભેશ વેચવાની છે
પ લીટર દુધ છે નીચે પાડો છે ગામ હડમતીયા ગોલીડા તાલુકા જિલ્લો રાજકોટ ૮૩૪૭૨૧૦૨૬૩
...વધુ વાંચો
Nilesh Bhai Manjariya
dava chatva nu
dava chatvanu rol varu nojavau 12 nojal 22nojal 16 nojal
...વધુ વાંચો
Dipak Pitroda
ફ્રી ફ્રી ફ્રી...
સારી બ્લડ લાઈન ના ચાર નંદી મહારાજ સુખી થાય તેવી જગ્યાએ ફ્રી માં વીના મુલ્યે આપવાનાં છે અને બે નંદી મહારાજ એક ત્રણ વરસનો લાલ અને એક પાંચ વર્ષ નો બ્લેક ગીર કાળો મુલ્ય લઈ ને કીંમત થીં આપવાનાં છે દરેક નાં ફોટાઓમાં તેમની વીગતો બતાવેલી છે જે કોઈ લેવાં માંગતા હોય તેમણે આપેલ નંબર પર વોટ્સએપ મેસેજ કરી ને માહીતી મેળવવી
...વધુ વાંચો
Janak Bhai Purohit
ડીઝલ બુલેટ
ડીઝલ બુલેટ ખૂબ જ સારી કન્ડિશન સુરજ મોડલ સેલ્ફ સ્ટાર્ટ દૂધનું કેરિયર પિસ્તોલ ઘોડીસહિત આગલું બમ્પર લોખંડનું કમ્પલેટ ગાડી એક રૂપિયાનો ખર્ચ નથી ખૂબ જ સારી કન્ડિશન ડીઝલ પાર્સિંગ ચાલુ વીમો ચાલુ તમામ કાગડિયા કંમ્પલીટ
...વધુ વાંચો
Trilok Bharthi Gosai
મીની ટેકટર ની ઓ...
2 સીજન વાપરેલી છે ઘર પૂરતી જ વાપરેલી છે. મોસમ કંપની ની ઓરની છે.. સારા મા સારી કંડીશન છે. મોટા ટ્રેકટરમાં પણ હાલે, ૯ દાતા ની ઓરણી છે 2 હોફર વારી.... લેવા વારા એ જ ફોન કરવા
...વધુ વાંચો
Raj Jadeja
ટ્રેલર નવાં 90ફ...
ટેલર નવા જ છે ધોકા 22 1450. કીલૉવજન રાજન ધરો 4mmસાડ 6mmપલેટ,,,,ટાટા,,,ઍસ,આર ટ 5,ટન જેકગેરેટીસાથે,,,,કી,,145000
...વધુ વાંચો
નારણભાઈ ચેતરીયા
લોડર
ખાતર ભરવા ના તેમજ ચારો ભરવા માટે ના લોડર , તેમજ કોઈ pan હાયડોલીક એસેસરી મળી જશે હોલસેલ ભાવે
...વધુ વાંચો
Baldev Nandaniya
રોટાવેટર
રોટાવેટર. બુલવેટર કંપનીનુ રોટાવેટર 6 ફુટ. 42 બ્લેડ. 450 kg હેવી મોડલ,હેવી ગેરબોક્ષ નો વાયબ્રેટર, હેવી બોડી, સારી ઊંડાઈ અને સારું કામ આપસે ફુલ જવાબદારી ખાલી 15 કલાક જ હાકેલ 90000 કિંમત
...વધુ વાંચો
પ્રવિણભાઈ ચાવડા
View All