જમીન વેચવાની છે...
18 વિઘા,પ્રાઇવેટ ટીસી,એક બોર,એક કૂવો, (બોર મા ફુલ પાણી ), સેઢે 40 નારિયેરી,ફરતે જાર પેક,પાકા મકાન (બે રૂમ,એક ઓસરી,એક રસોડું,મોટા બે ગોડાઉન ).(એક વીઘાના છ લાખ ).
સરનામું:-ગામ :-અમરાપર, (પરડવા ના પાટિયે થી એક કિલોમીટર અંદર ), તા :-જામજોધપુર, જી :-જામનગર.
સાજણભાઈ ખિસ્તરીયા :-મો :- 9879815970.
...વધુ વાંચો
Sajanbhai Khistareeya