પાપડ બનાવવાની ત...
અમારા દ્વારા પૂરતો સમય આપી શકાય તેમ ન હોવાથી
થોડું ઘણું રીપેરીંગ કરાવ્યા બાદ તરત જ પાપડ બનાવવાનો ધંધો ચાલુ કરી શકાય તેવી હાલત માં તમામ મશીનરી વેચવાની છે. અત્યારે ભાડા ની જગ્યામાં ગોઠવેલ હાલત માં ચાલુ સ્થિતિ માં જ કહી શકાય તેમ છે.
...વધુ વાંચો
Nitin Bujad