ભેંસ વેચવાની છે
વેતર 2 વિયાસે 3,કે,4 દિવસ વાર સે પેલા વેતરમા દુધ 9 લિટર દૂધ હતું ગરમી આચર ની ચોખી છે કિંમત રૂ 200000,11બે લાખ અગ્યાર હજાર લેવાની ગણતરી હોય તો રૂબરૂ મુલાકાત લેવાની ફોટા કે વિડિયો માગવા નહીં કિંમત માં નોર્મલ ફેરફાર થાસે કિંમત આવે તો જ વેચવાની ઉચાય લંબાઈ પુરિ
...વધુ વાંચો
રાણાભાઈ ઓડેદરા