બે પાડા વેચવાના...
બે પાડા વેચવાના છે પેલો પાડો 3 વરસ નો છે બીજો પાડો 2 વરસ નો છે બને પાડા કુરબાની મા ચાલે એવા છે
બધીજ જવાબદારી થી આપવાનાં છે
ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ રફીક ભાઈ મો:-9978185248
લેવા માટે રૂબરૂ આવી જવું
પેલા પાડા ની કીમત:-28000 રાખેલ છે
બીજા પાડા ની કીમત:-14000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
રફીકભાઈ બ્લોચ