પ્યોર કાઠિયાવાડી વછેરો
પ્યોર કાઠિયાવડી વછેરો વેચવાનો છે સાટું કરવાનું છે. સાટામાં સારી વછેરી અને સારી ઘોડી હાલે
જય માતાજી ભાઈ વછેરો ઓરીજનલ પ્યોર કાઠીયાવાડી છે કાઠીયાવાડી લાઈન નો છે
વાળી થાય એવો છે
બાપ ચંદ્ર સાવરકુંડલા વાળો સરકારી ઘોડો માં કેડી કુમેદ કાઠીયાવાડી ઘોડી
સાળંગપુર મંદિરમાં કાઠીયાવાડી ઘોડો કનૈયાનો સગો ભાઈ બધાએ પોઇન્ટ કાઠીયાવાડી
ઉંમરમાં 13 મહિના 18 દિવસનો
બાલ ભમરી નો શોખો
ગળામાં દેવ મણ
હાથે પગે ચોખ્ખો
આગલો પગ જમણો ધોયેલો
પાછલો પગ ડાબો ધોયેલો
બીજા બંને પગમાં જવાબ છે પાવર વાળો છે ભાઈ
વિડિયો ફોટા જોવા હોય whatsapp માં મેસેજ કરી દેજો ભાઈ
વિડિયો ફોટા નાખી દઈશ બાકી કોઈ સેલી કિંમત છે ભાઈ 50000 કિંમતમાં ફેરફાર નહીં થાય ભાઈ
...વધુ વાંચો
દિલીપભાઈ વજુભાઈ શેખલિયા