Vishal Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મારવાડી ઘોડી લેવાની છે
60-61 ઉંચાઈ હોવી જોઇએ
બલભવારી માં સાફ હોવી જોઇએ
ચાલુ થાણની હોવી જોઇએ
ફોટોમાં જેવી છે તેવી
કુમેત અથવા બ્લેક ચાલે
જો કોઈ ભાઈ પાસે હોય તો મારા નંબરમાં ફોટા વિડિયો મોકલી આપજો