ગીર ગાયો ચરાવવા, કાળજી,દોવા માટે
તબેલા માં 10 ગીર ગાયો ચરાવવા, કાળજી લેવા
અને 2-3 ગાયો દોવા માટે દંપતી ની જરૂર છે:
ગાય માટે 8 વીઘા જમીનનું વાવેતર
પરિવાર માટે રેહવા ની વ્યવસ્થા આપ્વા મા આવસે
પગાર 15000
સ્થળ: અંજાર, કચ્છ
contact : 9620510700
...વધુ વાંચો
Piyush Patel