Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
નોકરી
ગુજરાત
કચ્છ (ભુજ)
એક પરિવાર ની જરૂર છે ખેતી માટે
મેહુલભાઈ પરમાર
Dec 11 '24 03:45 PM
એક પરિવાર ની જરૂર છે ખેતી માટે
મેહુલભાઈ પરમાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
શાકભાજી ની ખેતી એને આંબા ના બગીચા નું ધ્યાન રાખી છે અને ખેતર સાચવી શકે એટલો અનુભવ
સ્થળ : તેરા,અબડાસા,કચ્છ (ભુજ)
View All
ભેસૂ ના તબેલા મટે જૉડિ ની જરુર
ભેંસોના તબેલા માટે જોડી ની જરૂર છે તબેલા નું બધું કામ કરવાનું 12000 પગાર
...વધુ વાંચો
Haresh Chavda
electric bike office
Rajkot madhapar chauk ,nannadanvan get pase electric bike office ma manas ni jarur chhe kam sikhavadva ma aavse ane pagar kam upr rese koi jarur hoy to 9512951601 par contact karo ane reva- jamva ni suvidha mali jase 50%
...વધુ વાંચો
Ramesh Bhai Vaghasiya
નોકરી
તબેલામા કામ કરવા માટે તબેલા ના તમામાં કામ કરવા ના રેસે દોવા સહિત 2 માણસ જોડીની જરૂર સે મો.7567390085 પર ફોન કરવો
...વધુ વાંચો
Dhruvrajsinh Gohil
ખેતી માં ભાગીદાર જોયે છે....
મારી પાસે 25 વીઘા જમીન છે. એક અનુભવી જોડી(કપલ) ની જરૂર છે . રહેવાની સુવિધા કરી આપીશ. 2 ટ્રેકટર છે કૂવો , બોર છે . ટોટલ વવહતા છે.ને આજીવન આપવાનું છે 3 ભાગે ... બાકી ની માહિતી કોલ કરજો આપીશ...
...વધુ વાંચો
મનુભાઇ સોલંકી
2 માણસ ની જરુર છે
ખેતી નું કામ કરી સકે અને માલ ઠોર દોય સકે તેવા બે જના નો પગાર 18000
...વધુ વાંચો
Vishal Ahir
પાટૅનર ની જરૂર છે
પાટૅનર ની જરૂર છે વિદેશ મા આફ્રિકા કે દૂબઈ મા બિઝનેસ કરવા માટે કોનટેક કરો
...વધુ વાંચો
Samir Memon
ખેતી વાડી
મારે કપાસ ઉતારવા માટે મજૂરની જરૂર છે 9067603637
...વધુ વાંચો
Jadeja Sidhrajsinh
સરવિસ અને ગીર્સ કરે એવા ની
સરવિસ અને ગીર્સ કરે એવા માણશ ની જરૂર છે ચાલુ ધંધા.
...વધુ વાંચો
Dilip Karavdra
ખેતી કામ
ખેતી કામ કરતા આવડતું હોય તો આપડે કાયમી માટે.બે.તણ.માણસોનિ.જરૂરછે.ગામ.ટચ.જમીન.પાણી.લાઇટ.બધી.સુવિધા
...વધુ વાંચો
Kalpesh Bhai Kanjareya
ગમે તે કામ ચાલે
4 જના છીએ કામ કરવાનૂ છે ગમે તે કામ હોય ચાલસે રહેવા ની સુવિધા હોય તોજ ફોન કરવો 8849200780
...વધુ વાંચો
Yash Ahir
તબેલોગાયુનોભાડેઆપવાનોસેકોઈનેરાખ
you not available
...વધુ વાંચો
ધીરુભાઈ પિપરોતર
પ્લાસ્ટર કામ કરી આપશુ
સાદુ પ્લાસ્ટર અથવા રબડી પ્લાસ્ટર કુંતી અથવા સુનો મારી આપસુ જુનું પ્લાસ્ટર કાઢી આપશુ તોસા પણ મારી આપસુ તેમજ જુની લાડી કાઘીસુ અથવા લાડી માં ટાચા મારી આપશુ તેમજ પાણીની જીસી પણ મારી આપશુ લાઈટ ની જીસી પણ કરી આપશૂ
...વધુ વાંચો
Vishal Rajput
mangrol maj joye bhai
stonework mate lades Joye bhai sade 👗 Ston lagdva mate 1015 Ledes joye mangrol maj baar na no contact mangrol aaju baju Chale
...વધુ વાંચો
Soyab Bhata
એક પરિવાર ની જરૂર છે ખેતી માટે
શાકભાજી ની ખેતી એને આંબા ના બગીચા નું ધ્યાન રાખી છે અને ખેતર સાચવી શકે એટલો અનુભવ
...વધુ વાંચો
મેહુલભાઈ પરમાર
8 ગાય ભેંસ છે ગોવાર જોયે છે
mo. 9978710729 yug ahir
...વધુ વાંચો
Yug Ahir
pani valva rahevu se
ghav athva chana jiru ma pani valva rahevu se koine jarur hoy to whatsapp ma message karvo rokda majuri upar kaymi
...વધુ વાંચો
Jamvala Bambhaniya
પતરા ના કામ,ને કડિયા કામ માટે
પતરા ફીટ કરી આપશું કોઈ પણ જાતના , લાદી, ચણતર ના હેવી કારીગર વાડી વારા વનડા ના મોટા કામ હોય તો પણ ફોન કરવો,9925112290
...વધુ વાંચો
Daxa Jagdish Bagda
તબેલા મા માણસ ની જરૂર છે
6ઞાય 6ભેશ છે બધુ કામ કરવા નુ રહશે રહેવા ની સગવડ છે
...વધુ વાંચો
પૃફૂલભાઈ પટેલ
nayra નાયર એસ્સાર
સિવિલ કામ નેરીનું કામ જેન્ટ્સ એન્ડ ledis લેડીસ લેડિસ 400 જેન્ટ્સ 450 રોજ 9 થી 5 ટાઈમ 3 વરસનું કામ સે 7621844102
...વધુ વાંચો
હીરેન ભરવાડ
કારીગર અથવા હેલપર જોયે છે
ઇલેક્ટ્રિક હાઉસ વાયરીંગ માટે કારીગર અથવા હેલપર જોયે છે સુરત બાજુ આવી સકતા હોય તેજ કોલ કરે મેસેજ નો કરવા કોલ કરવો
...વધુ વાંચો
Solanki Vinod
londing kam
jetpur ma londing kam ni jarur se 20 mansho coll me 6351483015
...વધુ વાંચો
Vimal Geda
tractor Driver
driving licence Jose ...... Pagar 15000 thi 18000......
...વધુ વાંચો
Nikhil Sakariya
ખેતી કામ માટે મજૂર સે આપણા પાસે
conteg કરો
...વધુ વાંચો
Bhikhu Kodiyatar
ગૌશાળા મા
ગૌશાળા મા માણસો જરૂર છે જી જુનાગઢ તા કેશોદ સોમનાથ હાઇવે ઉપર ફામ્ર આવેલ છે
...વધુ વાંચો
રાવતસિહ કાગડા
તબેલા માં એક જોડી ની જરૂર છે.
12 પશુ છે. 8 ભેસ ને 4 ગાય બાકી નાના પાડું છે.10 પશુ દોવા દયે છે. કામ માં પશુ દોહવાના , પાવા ના નીરન કરવાની એક ટાઈમ સૂકી ને એક ટાઈમ લીલી નીરણ વાઢી ને કરવાની ને વહિદુ કરવાનું. પગાર 15000 રહેવા નું અમારા પર વહેલા તે પહેલા સંપર્ક કરો.
...વધુ વાંચો
Suhag Sidapara
કોઈપણ કંપની માટે કોન્ટ્રાક્ટ આપવા
નો હોય તો ફોન કરજો માણસો સે લેડીસ જેન્સ બને સે કોઈ પણ જગ્યાએ 9909367308
...વધુ વાંચો
Mahesh Dangar
fabrication
ફેબ્રીકેશન માટે નઇન્ડિયન રેયોન માં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર માણસોની જરૂરિયાત છે
...વધુ વાંચો
Haresh Nandaniya
નીસાડ ની સાફ સફાઈ માટે સે
કોઈ પણ સાલે પગાર 7000 હજાર ખાવું પીવું રેવું ફ્રી,4, માણસ નિ જરૂર સે,
...વધુ વાંચો
Odedara Lakhu
તબેલામાં માણસો ની જરૂર છે
એક જોડી તબેલા નુ તમામ કામ માટે ગામમાં છે રહેવા માટે સગવડ છે
...વધુ વાંચો
Paresh Bhai Chovatiya
તબેલા માં માણસ રાખવાનો છે
7 ભેંસ છે 8 ગાયો છે
...વધુ વાંચો
Viral Dodiya
ફાર્મહાઉસ મા જગ્યા હોય તો કેજો
૧૦પાસ ( કપલ મા જગ્યા હોય તો) ફાર્મહાઉસ-બગીચો પાલ્ટી પ્લોટ મા જગ્યા હોય તો કેજો ભાવનગર આજુબાજુમા(ભાવનગરથી ૬૦થી ૭૦કીલોમીર સુધી )
...વધુ વાંચો
Harjibhai Makwana
ઘરકામ માટે બેન ની જરૂર છે
કપડાં ધોવાનું કામ ,વાસણ સાફ કરવા, કચરા પોતા કરવા વાડીમાં છે બીજા ફેમિલી મેમ્બરને પણ કામ આપશો અને ગામનું નામ સુખપુર આવે છે તે સરકારી ચોપડે છે હથિયાની ગામ છે
...વધુ વાંચો
Meramanbhai Modhawadiya
opretar 5 dollar mill petcoke
5 roll vadu mill rajshthan opretar tata koi pan massion nu fitting kam hoy to kejo mo.7990727550 pagar kam mujab rehse
...વધુ વાંચો
Prem Maraj
ડાવર ની જરૂર હોતો
ટાવરની જરૂર હોતો હેવી લાશનશ છે બેવરશનો બાવીશ ફુટ ગાડીનો અંનુ ભવ પણ છે નાની મોટી કોપણ ગાડી હોયતોય ચાલે રેવાની શગવડ હોતો વધારે શારૂઊ રેશે કોને હેવી ટાઇવરની જરૂર હોય તો કોટેક કરવો 8160652129
...વધુ વાંચો
હરકિશન મહેતા
ઓપરેટર ડ્રાઇવર
જે સિ બી ડ્રાઇવર નિ જરૂર છે બ્રેકર ના અનૂભવી
...વધુ વાંચો
Piyush Karavadra
તબેલા માણસ ના જરુર છે
બધુ કામ કરવાનું
...વધુ વાંચો
Parth Patel
hospital , company
10th pass
...વધુ વાંચો
Mital Ram
જેસીબી.
8.પાસ
...વધુ વાંચો
Dipak Makwana
ગોવાર કારાભાઈ
કોઈને તબેલામાં જોડી ની જરૂર હોય તો આ સંપર્ક કરવો 20 ગાય કે 20 ભેંસ હોય તો જ ફોન કરવો સાત-આઠમાં ન કરવો
...વધુ વાંચો
કારા ભાઈ ગોવાર કરમટા
ઇલેક્ટ્રિક ના કામ માટે
કારીગર જોયે સે હાઉસ વાયરીંગ માટે
...વધુ વાંચો
Solanki Vinod
driver joye
pathar ni khann ma Fera roz 3 Kalak ni trip 20 di 15000 thi 20000 pagar plus bonus trip na
...વધુ વાંચો
Keval Odedra
ડ્રાઈવર joye
કયામ ni 3 kalak ni trip પાથર ના ફેરા
...વધુ વાંચો
Keval Odedra
મજુર જોયે છે
કાયમી કામ માટે એક અથવા જોડી ખેતી કામ માટે જોયે છે રેવા માટે સગવડ છે તો આ 8780115750 નંબર મા ફોન કરવો
...વધુ વાંચો
Hasmukh Rajshibhai Ram
super visor ke data entry
મારે નોકરી ની જરૂર છે કોઈ પણ રિલાયન્સ નયારા કંપની માં ચાલે ગ્રેજ્યુએટ છું
...વધુ વાંચો
Nizam Majothi
ગોવાર
ગોવાર 20 સ ભેંસ કે 20 ગાય હોય તો ફોન કરવો 4 ઢોર ને 7 ઢોર હોય તો ફોન નકરવો નય
...વધુ વાંચો
કારા ભાઈ ગોવાર કરમટા
manah ni jaruriyat
mobile uper thi Kam Kari shake Teva manah ni jrur che degree ni jrur nathi salary 15000/20000
...વધુ વાંચો
Samat Lakhaman Bokhariya
તબેલા મા કામ કરવા માટે
તબેલા ના કામ કરવા માટે 7 ભેંસ સે જેના કામ કરવા ના રેસે પગાર ફોન કરી ને પુસ્વો મો.7567390085
...વધુ વાંચો
Abhay Rathod
ડિલક્સ પાન રાજકોટ,
ડિલક્સ પાન માં માણસ ની જરૂર છે, રાજકોટ, જમવાનું રેવા નું અમારા ઉપર,
...વધુ વાંચો
Bhavin Bhai Ahir
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ