Shyam Dangar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેતર - ૪ વ્યાસે.
૨૦ - ૨૫ દિવસ ની કાચી.
ચારેય આંચર માંથી એક સરખું દુઘ આવે છે.
ગયા વેતર માં ૮ લિટર દૂધ હતું.
કિંમત માં ફેરફાર થાશે.
કિંમત - એક લાખ પાચ હજાર