ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પાંચમો મહિનો ચાલુ છે ત્રીજું વેતર વ્યાસે અત્યારે દોવા દેતી નથીઆગલા વેતરમાં આઠ લીટર દૂધ હતું એક ટાઈમનુ ગાયમા તમામ જવાબદારી એક ફોટો આગલા વેતરનો છે તેને લેવી હોય એ પૂરી માહિતી વાંચીને ફોન કરો ફોટા ફોન કરવા નહીં ફોટા વિડીયો મોકલવા નહીં કિંમતમાં થોડો ફેરફાર થશે
...વધુ વાંચો
ચેતન ચાવડા