Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઓરણી લે-વેચ
ગુજરાત
રાજકોટ
જલારામ ઓટોમેટિક ઓરણી
Previous
Next
જલારામ ઍગ્રો Yogesh Vekariya
Apr 02 '25 09:37 AM
જલારામ ઓટોમેટિક ઓરણી
જલારામ ઍગ્રો Yogesh Vekariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેક્ટર ની વીશાળ શ્રેણી
₹ 20000
સ્થળ : વીરપુર,જેતપુર,રાજકોટ
View All
ઓટોમેટિક ઓઇણી મિનિટેકટરની
ઓટોમેટિક ઓઈણિ વેચવા નિ છે મિનિ ટેકટરનિ. 11 નિ પાચ પાટલિ . ફુલજવાબદારિ. દાતા નથી લેવા હોય તો મળી જશે.
...વધુ વાંચો
Yonus Iyan Belim
ઓરણી વેશવાની છે
ઓરણી વેશવાની છે કપલેટ છે
...વધુ વાંચો
જેશાભાઈ આહીર
સાહસ ઓટોમેટિક ઓરણી
સાત દાતા ની ઓરણી છે બળદ અને ટ્રેકટર બંને મા હાલશે સારી કંડીશન છે સાત દાતા સાથે છે આખો સેટ છે વાપરેલી નથી
...વધુ વાંચો
Maulik Kandoriya
17દાતા ધરતી ની ઓરની
સારી કન્ડીશન માં સે
...વધુ વાંચો
Himmat Karmur
યોગીરાજ ધારી
ઓરની વેંચવા ની છે કન્ડીશન સારી છે બરધ ને સનેડો માં હાલે
...વધુ વાંચો
Ghanshyamsinh Sisodiya
જલારામ ઓટોમેટિક ઓરણી
સરકાર માન્ય સબસીડી પાત્ર
...વધુ વાંચો
જલારામ ઍગ્રો Yogesh Vekariya
બળદ તથા મીની ટેક્ટર માં ચાલે
5 દાતા ની ઓરની છે
...વધુ વાંચો
Himat Ahir
ઓરણી ઘારી ની છે 7.પાટલી.ને.7,દાત
ઓરણી ઘારી ની આકાશ 7પાટલી છે 7.દાતા.છે.કિ.રૂ.40.,હજાર છે
...વધુ વાંચો
ચીમનભાઇ જોષી
સાહસ ઓટોમેટિક ઓરણી
સાત દાતા ની ઓરણી છે બળદ અને ટ્રેકટર બંને મા હાલશે સાત દાતા છે ચક્ર ની 6 જોડ છે ડાડવા પણ છે સારી કંડીશન છે
...વધુ વાંચો
Maulik Kandoriya
ઓરણી
મીની ટ્રેક્ટરની ઓરણી સાત દાતાની ચાર પાવડી પાટલીયું વાવવાની
...વધુ વાંચો
નરસિંહ કાછડિયા
વાઢવારી જુવારનું બિયારણ વેચવાનું
વાઢવારી જુવારનું બિયારણ વેચવાનું છે. ત્રણ વર્ષની જવાબદારી. પેલું વાટ 40 42 દિવસે આવે ખાવામાં ભૂલ મુઠીયા. સાલી કોલેટી નું બિયારણ કયો
...વધુ વાંચો
Matava Matva
ઓરણી વેચવાની છે.
ભારત કંપની ની ઓરણી વેચવાની છે. 10 દાતાની છે. કંડિશન ટીપ ટોપ છે.
...વધુ વાંચો
Rushikesh Bhadarka
Ramesh Bhai
masum orni
...વધુ વાંચો
Ramesh Galiya
જલારામ ઓટોમેટિક ઓરણી
મીની ટ્રેક્ટર માટે સુતરાઈ ની સંપૂર્ણ જવાબદારી સાથે
...વધુ વાંચો
જલારામ ઍગ્રો Yogesh Vekariya
કીશાન ની ઓરણી વેશવાની છે
કીશાન વીશાવદર ની ઓરણી વેશવાની છે પાટલો આખો નવો બનાવેલ છે 9 દાતા ની છે ટોટલ દાતા 11 છે બે પારા ના આખી ઓરણી મા જવાબદારી કાટ સડો ક્યાંય નય જવાદારી સાથે વેશવાની છે
...વધુ વાંચો
Dhaval Dodiya
ઓણી નો સાપળો વેચવાનો છે
ઓણી નો સાપળો વેચવાનો છે
...વધુ વાંચો
Sumit Jankat
Orani
4500
...વધુ વાંચો
Hitesh Pindariya
yogesh Bhai malviya dharai
શીંગ વાવવાની ઓરણી,,(પેટી. & ચક્કર). 9909445076
...વધુ વાંચો
Yogesh Malaviya
દાતી વેચવાની છે
9 દાતા વારી દાતી વેચવાની છે કિંમત ₹.૨૩૦૦૦ એક વર્ષે ની વાપરેલ છે મોં.૯૭૩૭૯૩૯૯૨૮
...વધુ વાંચો
Lakhan Makvana
ઓરણી ધરતી
19 ડાડવાની છે
...વધુ વાંચો
Ahemad Hingora
જલારામ ઓટોમેટિક ઓરણી
ભારત ની સૌ પ્રથમ જેક સીસ્ટમ ની ઓરણી
...વધુ વાંચો
જલારામ ઍગ્રો Yogesh Vekariya
kisan dhari ni banavat
4*3 ni paatli 12 daata 18,ni jaali 4 ool thai
...વધુ વાંચો
Rakesh Mangaroliya
મીની ટ્રેક્ટર નો દનતાર 9 દાતા વારો
મીની ટ્રેક્ટર નો દનતાર 9 દાતા વારો 8306095520
...વધુ વાંચો
Ankit Khunt
બાલાજી
નવ દાતાની છે ફારવા નવા ફોન નં 9712046852
...વધુ વાંચો
અમિત પિપરોતર
sardarani Patli
Thana ni patli
...વધુ વાંચો
Jayesh Sadariya
mini orani vesvani se
mini orani 9 data ni se stil na ofar se campani fiting hutray sari candisan sari
...વધુ વાંચો
Virabhai Chauhan
યોગીરાજ ધારી ની બનાવટl
સાત દાંડવા
...વધુ વાંચો
Jayubha Sarvaiya
ઓરણી વેશવા ની શે
ઓરણી વેશવાનિશે
...વધુ વાંચો
વિક્મ ભાઈ કરમુર
જલારામ ઓટોમેટિક ઓરણી
મીની ટ્રેક્ટર મા સુતરાઈ ની ગેરેન્ટી સાથે
...વધુ વાંચો
જલારામ ઍગ્રો Yogesh Vekariya
ઓરણી વેચવાનિ છે
7 દાતા 5 પાટલી તલ ચાટવાનિ પાટલી
...વધુ વાંચો
Bhagvan Kher
ઓરણી મિની ટ્રેક્ટર છે
મિની ટ્રેક્ટર ની ઓરની છે 9 દાડવા વારી છે
...વધુ વાંચો
Vipul Hadiyal
ઓરણી વેચવાની સે
૧ વરસ હાકલ સે ૭ દાતા મીટીંગ થાય છે પારી બાંધવાનું પણ દેવાનું સે નવુ સે ઈટીયુ
...વધુ વાંચો
રામ ભાઈ ડેર
ઓરણી વેશવાની છે
9586539521
...વધુ વાંચો
Smit Patoliya
khedut orni
21 data satiya sahit full jvabdari
...વધુ વાંચો
Raju Modhavadiya
સબસીડી બાકી સે
સબસીડી બાકી સે
...વધુ વાંચો
Ramsinh Jadeja
ripar
15 થી 20 દિવસનું જૂનું સે
...વધુ વાંચો
Paresh Chauhan
જલારામ ઓટોમેટિક ઓરણી
મીની ટ્રેક્ટર ની વીશાળ શ્રેણી
...વધુ વાંચો
જલારામ ઍગ્રો Yogesh Vekariya
ઓરણી વેશવા નિ શે
ઓરણી વેશવા ની શે
...વધુ વાંચો
વિક્મ ભાઈ કરમુર
dharti agro orani Ane chipiyo
dharti agro orani mini yuvraj tractor ni vechvani chhe Ane mini yuvraj tractor no chipiyo banne ni kimat thay 35000 mobile no : 9265693258
...વધુ વાંચો
Bhima Modhvadiya
Ramesh
Ramesh
...વધુ વાંચો
Ramesh Dangar
યોગી રાજ ઓરણી 5 દાતાની છે
9586539521 પાટલા સહીત વેશવાની છે સનેડો મીનીટેકર બનેમા હાલ છે
...વધુ વાંચો
Smit Patoliya
કપાસ ની ઓરણી
કપાસ ની ઓરણી વેચવાની છે
...વધુ વાંચો
Lakhabhai Chavda
કેયુર ભાઈ લાઠિયા
મિનિ ટ્રેક્ટર નો ડબલ પેટિનો દતાળ વેચવાનો છે એકસિજન હાકેલોછે મોં. 9687232538
...વધુ વાંચો
Keyur Lathiya
orni
fula jabadari
...વધુ વાંચો
Mahendra Barad
ઓરણી વેચવાની છે
ઓરણી વેસવાની છે મોસમની સતરદાતાની વાવેતરમાં સોખી છે
...વધુ વાંચો
નોઘણ ભાઈ મોઢવાડીયા
સાહ નાખવા નૃ
સાહ નખાય રાપ હાલતી જાય ખાતર વવાતુ જાય
...વધુ વાંચો
Rambhai Parmar
જલારામ ઓટોમેટિક ઓરણી
મીની ટ્રેક્ટર માટે શ્રેષ્ઠ માડલ
...વધુ વાંચો
જલારામ ઍગ્રો Yogesh Vekariya
ધરતી ઓરની 11 દાતા નો દતળ
સાવ નવો 1 સિજન હકેલ સ્ટીલના box
...વધુ વાંચો
Jayvantsinh Chudasama
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ