Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ટપક
Deven Gojiya
Apr 02 '25 10:56 AM
ટપક
Deven Gojiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટપક
₹ 30000
સ્થળ : મોડપર,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
મોટર
સાળા..સાતની.સારરોટરનોપંપ.કપલેટસાલુ.
...વધુ વાંચો
હરેશ રબારી
pvc લાઈન, ગડર, ફુવારા લાઈન
બધી લાઈન તમારા ખેતરે પોચ કરી દેશું
...વધુ વાંચો
Kishan Hardware Bhatiya
સોલાર સીસ્ટમ વેચવાની છે
, વીસ પેનલ મોટર નવો પાવર ક્ટ્રોલર ndo supr kdisn જેને લેવો હોય ઈ જ ફોન કરવો વિનંતી
...વધુ વાંચો
Bhoja Bhai Gadhavi
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેતા ફેમ કંપનીની ટપક પદ્ધતિ.નવા બંડલ વેચવાના છે... 16..m.m. સવા ફુટ....40... બંડલ વેચવાના છે.... એક બંડલ ની કીમત...2800.રૂપીયા....20..બંડલ કંપની પેકિંગ છે અને 20. બંડલ એક સીજન તરબૂચમાં વાપરેલ છે.... બધી ટપક એક સાથે વેચવાની છે.... લેવાની હોય તો મોરે મોરો આવી .... જય શ્રી રામ
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
કોઇનીટપક વેચાવહોયતોકેજો
કોઈની ટપક વેચવું હોય તો કેજો તમારા સ્થળે આવીને લઈ જાશે સારા એવા ભાવ આપશે ખેડૂત મિત્રો કોઈપણ ને વેચવાની હોય તો અમારો કોન્ટેક્ટ કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
મોટર.રસો.નાળો.કેબલ
7.5મોટર.જીલ.રસો.325.નાળો.340.400.કેબલ
...વધુ વાંચો
Jay Solanki
જુની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ટપાલી એટલા માટે કોન્ટેક્ટ કરો અમારી ખરીદે હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ એક કિલોના ભાવ ₹50. 55 60 65 એક વીઘા ના ભાવ 1500 રૂપિયા. 2000. 2500 મલી શકે એવા ભાવ છે જૂની તથા નવી ટિપ લેવા માટે તથા આપવા માટે કોન્ટેક્ટ કરો. 9510183461
...વધુ વાંચો
Vijay Makvana
ટપક નડી જૂની તથા વેચવા કે લેવા
ટપક પદ્ધતિથી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ જ રહેશે ફતા ફટ ખરીદી તાત્કાલિક પેમેન્ટ
...વધુ વાંચો
Sagar Paramar
ડ્રિપ
૨૦mm ૫૦૦મીટર ના ૨૬૦૦ ૧૬mm ૫૦૦મીટર ના 2300 મો.૯૦૯૯૫૫૭૫૧૩
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
2.5 no bambo che
60 foot serang che
...વધુ વાંચો
Lakhman Godhaniya
motar and pumps.
15 HP Motar, Falcon 15 Falcon pump, 16 Niraj pump
...વધુ વાંચો
Jaydip Khania
ડ્રીપ ફીટીંગ ના કામ માટે મળો
ડ્રીપ ફીટીંગ કરવા માટે કોન્ટેક્ટ કરો ટપક પદ્ધતિ ફીટ કરવા માટે કોન્ટેક્ટ કરો 78001851860
...વધુ વાંચો
Viki Solanki
ફુવારા ના મોઢા બદલાવાનું મશીન
ફુવારા ના મોઢા બદલાવાનું મશીન વેચવાનું છે. 2.5", 3", 4" ની બધી ડાઈ છે બધી લાઇન ના મોઢા બદલી જશે.
...વધુ વાંચો
Nayan Baraiya
drip filter devanu che
16 mm plan bagicha ni drip 2300 fut Ane 62 mm filter devanu che nave navu
...વધુ વાંચો
Z Udiya
filter vantury set 2.5 jain irri
drip vantury and filter in VISNAGAR dist mehsana 9428852588
...વધુ વાંચો
Rohit Patel
2.5 નો રસો વેચવાનો છે
10 મહિના વાપરેલો છે 20,000 કિંમત છે 300 ફુટ છે
...વધુ વાંચો
Vijay Bhai Jadav
જૂની ટપક કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારી ખરીદી ચાલુ છે અમારે ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ખેડૂત મીતો તમારી ટપક નો શારો ભા
ભંગાર ની વેચવા માટે અમારો સંપર્ક કરો 📞 ચાલુ કે બંદ બનૈ ચાલશે બધા કરતા વધારે સારા ભાવમા ખરીદશૂ 📞📞9313461935
...વધુ વાંચો
સુનિલ સોલંકી
જૂની ટપક નડી લેવા માટે સંપક કરો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે... અને ફીલટર સેટ પણ વેચવા નું છે... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો સાગર ભાઈ 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
ફ્લોટેક મોટર અને 2 નો રસો
ફ્લોટેક મોટર 10 ની મોટર 10 નો પંપ 550 ફુટ રેન્જ કેલ્વીન 2 નો રસો 16 કેજી નો 550 ફુટ ફ્લોટેક ની સર્વીસ 1200 ફુટ ટાટર આખો સેટ વેચવાનો છે 1 મહિનો વાપરેલ 9904629999 આમાં ફોન કરવો
...વધુ વાંચો
Brij Bariya
બોરનો સેટ વેચવાનો છે
આશીર્વાદ ની લાન દશ ફુટ લાંબી 41 કટકા વેચવાના છે એક કટકા ની કીંમત હજાર રૂપિયા 15ની મોટર 15નો પોપ કીંમત વીસ હજાર
...વધુ વાંચો
Samat Ulva
નવી ડ્રિપ
20mm 500મીટર 16mm 500મીટર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
રસો વેચવાનો છે
2 નો રસો સાળાબાર ગેજનો છે 410 ફુટ છે કૃપા કરીને આ નંબરમાં ફોન કરવો મો 6351003315
...વધુ વાંચો
Hardik Sisodiya
John diyar ma hale. geme te m
bul nu lodar. vesava nu se John diyr ma sale
...વધુ વાંચો
Chandu Barai
ડ્રિપ વેચવાની છે
ભૂમિ તથા ભૂવા કંપની ના 20mm ડ્રિપ ના બંડલ 2 લીટર વાળા અને ફૂટે તથા સવા ફૂટે -- બંડલ 500મીટર ના નવા સીલપેક છે.
...વધુ વાંચો
Akhil Valani
કોલમ પાઇપ વેચવાની છે
આશીર્વાદ કંપનીની કોલમ પાઇપ અઢી ઇંચ 760 ફૂટ
...વધુ વાંચો
ભાવેશભાઈ ભુવા
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
7.5 hp ni motar vesvani સે..
2 વરસ વાપરેલી ..
...વધુ વાંચો
Ajit Barad
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50...50...50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું..... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
જુની નવી ટપક લે વેચ માટે મણો
જુની નવી ટપક લેવેચ માટે મણો ટપક ફિલ્ટર ટેન્ક ફુવારા નવી જૂની ટપક નડી જૂની તથા નવી વેચવા માટે કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે અમારા થડ ઉપર અમારો કોનટક નંબર 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
‼️24 વિઘા ની ટપક પદ્ધતિ ‼️
‼️16 mm નળી 260 બંડલ_ કિંમત:- 60,000‼️ ‼️ફિલ્ટર 3 નું ડિશ વાળું _ કિંમત:- 12,000‼️
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
સિમેન્ટના પાઇપ
કોઈ પાસે જુના પાઇપ સિમેન્ટ ના હોય તો કેજો
...વધુ વાંચો
બળવંતસિંહ બારડ
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.તુવેર.તેમજ દરેક પાકમાં ચાલે. ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
‼️ ટપક પદ્ધતિ વેચવાની છે ‼️
‼️ 16mm નળી 260 બંડલ _ કિંમત:- 60,000 ‼️ ‼️3 નું ફિલ્ટર ડિશ વાળું _ કિંમત:- 12,000 ‼️
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફીલટર સેટ પણ વેચવા નું છે.... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો . ગોપાલ ભાઇ પટેલ......ગામ.રંગપર..
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિથી લેવા ની છે
જૂની નવી ટપક પદ્ધતિથી લેવા વેચવા માટે મૉ્ 9265244401 બધા વેપારી કરતા્્્વીધા મા 100.રૂપીયા વધારે.અને.વજન.મા.2.રૂપીયા...વધારે..તાતકાલીક.ફોન ..કરો WhatsApp..9265244401
...વધુ વાંચો
Ajay Parmar
7,50+ગાડી ચાલુ હોય તો લેવી છે
બોર ની માટે સબમસીબલ લેવાની છે રસો હોય તો પણ ચાલસે
...વધુ વાંચો
સુલેમાન ઓસમાણ હાલા
ટપક ( ડ્રીપ) ની નળી વિટવાનુ મશીન.
90 % કન્ડિશન છે.
...વધુ વાંચો
Jayendrabhai Piprotar
bor ni motar no aakho set levano se
bor ni motor 10 ni ane and 400 foot upar pipe levano se
...વધુ વાંચો
Dharmesh Pithiya
જુની નવી ટપક લેવેચ માટે મણો
ટપક ફિલ્ટર ટેન્ક ફુવારા નવી જૂની ટપક નડી જૂની તથા નવી વેચવા માટે કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે અમારા થડ ઉપર અમારો કોટૈક નંબર માં કોલ કરો 9574715491.
...વધુ વાંચો
Sagar Paramar
ટપક
ડબલ હોલ 4લીટર વાળી 20mm 500મીટર ના રોલ
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક ના વાલ વેચવાના છે
ટપક ના વાલ એક પણ વખત વાપરેલા નથી નવી કન્ડીશન માં છે આપી દેવાના છે એકના ૪૦૦
...વધુ વાંચો
નારણભાઈ ચાવડા
ટપક ભંગાર ની વેચવા માટે અમારો
કોટાક કરો અમે બધાય કરતા શારા ભાવમા ખરીદશૂ અમારી ખરીદી હોલ ગૂજરાત મા ચાલુ છે અમારો કોટાક કરો 📞📞 9313461935
...વધુ વાંચો
સુનિલ સોલંકી
pvc
ARSHIBHAI BHETARIYA. pvc પાઈપ 0!!+૮ સુધી ડીલેવરી સાથે મળસે
...વધુ વાંચો
અશોક ભેટારીયા
ટપક પદ્ધતિ લેવા ની છે
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો..90....80...85...70...40..65....50....70.... કંડીકશ પ્રમાણે એક કિલોના ભાવ આપીશું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... અમારા જેવા ભાવ કોઈ વેપારી તમને ન આપે એ અમારી ગેરંટી... આવી જાઓ મોરે મોરો.... ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ પણ મળી જશે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ