Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
જુનાગઢ
pvc
Previous
Next
અશોક ભેટારીયા
Mar 12 '25 08:46 AM
pvc
અશોક ભેટારીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ARSHIBHAI BHETARIYA. pvc પાઈપ 0!!+૮ સુધી ડીલેવરી સાથે મળસે
₹ 70
સ્થળ : ટીકર,વંથલી,જુનાગઢ
View All
પિયતની ડ્રિપ
20.mm 500 મીટર ના રોલ 2600 16.mm 500 મીટર નારોલ 2300 ફુવારા પાઇપ 20 ફૂટના 400 ફિલ્ટર 2500 ડ્રિપ નો તમામ સામાન મળશે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
pvc
ARSHIBHAI BHETARIYA. pvc પાઈપ 0!!+૮ સુધી ડીલેવરી સાથે મળસે
...વધુ વાંચો
અશોક ભેટારીયા
ટપક જથ્થા બંધ જોઈએ છે
ટપક નડી જૂની કે નવી લેવા અથવા વેચવા માટે સંપર્ક કરો જેવી ટપક એવા ભાઉ આપી શુ અને અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે જૂની ટપક ભંગાર થઈ ગઈ હોઈ અને વેચી દેવા ની હોઈ તો અમારો સંપર્ક કરો
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક પદ્ધતિ ભંગાર લેવા નો છે
ટપક પદ્ધતિ વેચવા ની હોય તો ફોન કરો....70...60....40....65....55...36....60.... એક કિલોના ભાવ આપીશું.. એક વીઘા ના ભાવ..1500...થી...2800... ના ભાવ આપીશું..અમારા જેવા ભાવ તમને કોઈ વેપારી ન આપી શકે એ અમારી ગેરંટી... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા... ચાલુ કનેક્શન ટપક પદ્ધતિ પણ મળી જશે..
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
12 વીઘા નું ડ્રીપ વેચવાનું છે
16 mm નળી છે ફિલ્ટર ૬ વાલ પીવીસી પાઇપ લાઇન આંખો સેટ વેચવા નો છે
...વધુ વાંચો
કરશન આહીર
ટપક (ડ્રિપ )
1 સીઝન વાપરેલ છે 8 વીઘા ની છે લેવી હોય તો કોલ કરજો કરજો 16mm
...વધુ વાંચો
Baldev Nandaniya
10 વીઘા નિ ડ્રિપ લેવાની સે
કોઈ ખેડૂત પાસે હોય તો ફોન કરજો મો.9558953040
...વધુ વાંચો
વિજય મકવાણા
કૂવાનું મશીન થડ પોપ
કૂવાનું મશીન થડ પોપ અને તેનો બોથો ત્રણેય વસ્તુ વેચવાની સે કૂવામાંથી કાઢવાનું તમારે અને પાઈપ નથી વેચવાના
...વધુ વાંચો
Kuldipbhai Khachar
ટપક પદ્ધતિથી લેવા ની છે
જૂની નવી ટપક પદ્ધતિથી લેવા વેચવા માટે મૉ્ 9265244401 બધા વેપારી કરતા્્્વીધા મા 100.રૂપીયા વધારે.અને.વજન.મા.2.રૂપીયા...વધારે..તાતકાલીક.ફોન ..કરો WhatsApp..9265244401
...વધુ વાંચો
Ajay Parmar
બેનો બંબો વેસ્વનો. સે ૩૬૦ ફૂટ
બેનો બંબો વેસ્વાનો સે ૩૬૦ ફૂટ કોઈ ને લેવો હોઈ તો ૭૫૬૭૨૦૬૧૬૫ આનાંબર મા ફોન કરો સાતે સિંગલ મોટર ને બંબો હોઈ તો હાલે
...વધુ વાંચો
Mehul Ahir
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક સિંચાઈ નળી જથ્થાબંધ લેવાની છે
જૂની તથા નવી ટપક સિંચાઇ નળી વેચવા માટે સમ્પર્ક કરો,,ki,45,50,55,60 કન્ડીક્સન એવા ભાવ આપીશું ઓલ ગુજરાત માખરીદી ચાલુ Mo,9313063606,mo,9313063606
...વધુ વાંચો
માનોજ ભાઈ ચીખલીયા
કોલમ પાઇપ વેચવાની
ગોદાવરી કંપનીની કોલમ પાઇપ અઢી ઇંચ નો ગાળો 730 ફૂટ સારી કન્ડિશનમાં વેચવાની છે
...વધુ વાંચો
મહેન્દ્ર સાવલિયા
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
મોટર.રસો.નાળો.કેબલ
7.5મોટર.જીલ.રસો.325.નાળો.340.400.કેબલ
...વધુ વાંચો
Jay Solanki
ટપક
ડબલ હોલ 4 લિટર વાળી.સુપર ક્વોલિટી.કપાસ મરચી.તરબૂચ.ટેટી. કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
જૂની ટપક પદ્ધતિ માટે અમારો સંપક કરો
જુની ટપક પદ્ધતિની નળીઓ લેવા માટે અમારો સંપર્ક કરો જૂની ટપક સારી કન્ડિશનમાં મળી જશે સાથે ફિલ્ટર સેટ પણ મળી જશે જે કોઈ ખેડૂત ભાઈઓને ચાલુ ટપક લેવાની હોય તો અમારો સંપર્ક કરો અથવા વેચવાની હોય તો પણ અમારો સંપર્ક કરો મો9574715491
...વધુ વાંચો
Sagar Paramar
24 વિઘા ની ચાલુ ટપક વેચવાની
2 વરસ વાપરેલ _ 16mm ના 300 ફૂટ લંબાઈ ના 180 બંડલ _ 2.5 ની આકડીયા વાળી લાઈન 70 નંગ _ 3 નું ડિસ વાળું ફિલ્ટર_ કિંમત:- એક લાખ અગિયાર હજાર
...વધુ વાંચો
બિપિન ભાઈ જોગલ
એચ ડી પી ઈ 75 એમએમ
20kg બોર પાઇપ 950 ft 24 kg બોર પાઇપ 400 ફૂટ દોઢ વર્ષ જુનો વેચવાનો છે રસ ધરાવતીપાર્ટી એ કોન્ટેક્ટ કરવો વેચાણ ભાવ પ્રતિ મીટર 215 રૂપિયા (ખરીદી ભાવ 385)
...વધુ વાંચો
Dilip Bhai Paneliya
ડ્રીપની નળીઓ કોઈને વેચવાની હોય તો
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે તમારા સ્થળે આવીને લઈ જાશે અને સારા ભાવ આપશે કોઈપણ ભાઈને વેચવાની હોય તો અમારો સંપર્ક કરો
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક
20mm 500મીટર ના રોલ.ટેટી.તરબૂચ.મરચી તેમજ દરેક પાક માટે સુપર .
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ મલી જશે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ 55...55...55... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા..
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
પાણી નો પ્લાન વેચવાનો છે
20000
...વધુ વાંચો
Mori Vijay
ટપક નડી જૂની નવી વેચવા માટે સંપર્ક
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે જેવી ટપક એવા ભાઉ આપી શુ
...વધુ વાંચો
Dinesh Rathod
જુની ટપક નડી લેવા માટે માણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે.. ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો સાગરભાઈ પરમાર 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
ખાતર વેચવાનું છે
ખાતર વેચવાનું છે એક ટ્રેલર ના 5500
...વધુ વાંચો
Rajdeep Sinh Jadeja
લાઇન વેચવા ની છે
લાઇન 3 ની આંકડિયા વાળા ચાપડા ની ચાપડા અને રિંગ ડેમેઝ છે આશરે 50 નંગ છે ભાવ 350 fix છે ફોટા આમાં આપેલા છે બીજા નથી રૂબરૂ જોઈ જવી ફોટા નાખવા માં ની આવે
...વધુ વાંચો
Manish Keshwala
sava nidandi bor mate joye se 4
400 500 fut
...વધુ વાંચો
Subhash Makwana
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ...55..55..55... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા.રંગપર.. ગોપાલ ભાઇ કોયાણી...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે... નેટાફેમ કંપની છે અને ચેન કંપની છે... અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે..... તલ..મગ... તરબૂચ 🍉...ટેટી.. તેમજ શાકભાજીમાં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવાની છે..... અને કોઈ પણ પાસે ભંગારને ટપક પદ્ધતિ વેચવાની હોય તો એક કીલો ના.50...50..50... રૂપિયા આપીશું ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે... જામકંડોરણા.... ગૌતમભાઈ પટેલ...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ગાડુ વેસવાનુ છે
સાગ ના લાકડા નુ
...વધુ વાંચો
જીલડીયા મહૅશ
ટપક નવી
ડબલ હોલ ચાર લિટર વાળી.ટેટી.તરબૂચ.કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
7.5 hp ni motar vesvani સે..
2 વરસ વાપરેલી ..
...વધુ વાંચો
Ajit Barad
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50...50...50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું..... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ગોલ્ડન ડ્રીપ ઈરીગેશન
ખાસ 4 લીટર પાણી આપતી ડબલ હોલ દ્રિપર વારી ડ્રિપ તરબૂચ અને મરચી ના પાક માટે ....હવે સબસિડી ની કોઈ રાહ જોયા વગર......ગોલ્ડન ડ્રિપ...9974741365. ભાવ રૂ. 6 /મીટર 16 mm
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
નવી ડ્રિપ
ડબલ ડ્રિપર .ચાર લિટર વાળી isi દરેક પાક માટે ચાલે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
23 ભૂંગરા 10 ફુવારા
23 ભૂંગરા 10 ફુવારા વેચવા નાં છે
...વધુ વાંચો
Bloch Zahir
ડૃીપ
ફિલટર 2 નુ
...વધુ વાંચો
Asraf Kdm
ડ્રિપ વેસવાની છે
11.5 વિધા ની ડ્રિપ વેસવા ની છે 20 mm ફિલ્ટર વેનસુરી વારૂ 17 ધુંગરા 2 વારસ વાપરેલ
...વધુ વાંચો
Akshay Buda
સાડા બાર ની મોટર મો.૯૮૨૫૭૩૮૭૯૬
અઢી નો ડંડો સાડા બાર કેજી ૫૫૦ ફુટ વેચવાનો છે
...વધુ વાંચો
Atul Sojitra
3 નો રચો બંબો જે નવો છે
3 નો રચો કે બંબો નવો છે અમે નાખ્યો એમાંથી વધ્યો છે આશરે 30 મીટર ની આસ પાસ હશે. રચો દાણા ના મટીરીયલ નો ઓરીજનલ છે. મીટર નો ભાવ 110 રૂપિયા છે,જે કોઈ ભાઈઓ ને જોઈતો હોય તે 9275090186 કોલ કરજો
...વધુ વાંચો
જયદીપસિંહ મોરી
ટપક સિંચાઇ નળી જથ્થાબન
જૂની તથા નવી ટપક સિંચાઇ નળી વેચવા માટે સમ્પર્ક કરો,,ki,45,50,55,60 કન્ડીક્સન એવા ભાવ આપીશું ઓલ ગુજરાત માખરીદી ચાલુ Mo,9313063606,mo,9313063606
...વધુ વાંચો
માનોજ ભાઈ ચીખલીયા
ટપક પદ્ધતિ વેચવા ની છે
તરબૂચ 🍉 અને કોઈ પણ સાક ભાજી માં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ ...55...55...55... આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
જો તમારે ૫૦-૧૦૦ વીઘા જમીનમાં ડ્રીપ ઇન્સ્ટોલ કરેલ હોય તો આ સમાચાર આપના માટે છે.
નેટાફીમ ઓટોમૅટિક ઇરીગેશન અને ફર્ટિગેશન સિસ્ટમ જેમની કિંમત આશરે ૧૪ લાખ આસપાસ છે. આ સિસ્ટમ અમે ભાડે આપીએ છીએ. અને ભાડું મામૂલી એવું મહિને ૩૦ હજાર આસપાસ છે. આ સિસ્ટમ થી ખેતીમાં થતાં લાભ આ મુજબ છે. ~ એક સાથે 50-100 વીઘામાં મજુર વગર પાણી આપી શકાય છે. ~ જે ખાતર જેટલાં પ્રમાણમાં જ્યારે પણ પાકને આપવું હોય ત્યારે આપી શકાય છે. ~ પાણીનું EC અને PH પાકની જરૂરિયાત પ્રમાણે સેટ કરી શકાય છે. ~ મોબાઈલ વડે ઓપરેટ પણ થાય છે. દરેક પાકમાં ૧૫-૨૫ % સુધી ઉત્પાદન વધે છે અને સાથે ૧૦-૧૫% પાણી, દવા, ખાતરના ટોટલ ખર્ચ ઘટે છે. વધુ માહિતી માત્ર વોટ્સ એપ : રામોઝોન ઓટોમેશન, મુંબઈ, દિલીપ પટેલ : 98205 64624
...વધુ વાંચો
Dilip Patel
tapak devani che
16 mm netafem tapak devani che good condition note 11 thi 1 ni varchej call karvo
...વધુ વાંચો
Z Udiya
ટપકની નળી કોઈને વેચવાની હોય તો નવી
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારે ખરીદે 365 દિવસ ચાલુ રહેશે ઉંદરની કાતરેલી અથવા નવા બંડલ કોઈના વેચવાના હોય તો જેવી નળી હોય છે એવા ભાવ દેવામાં આવશે. 9662195674. આ છે મોબાઈલ નંબર. 60. રૂપિયા
...વધુ વાંચો
Manoj Bhai Makwana
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ