ડોગ
લેબ મારી બચા આપવાની છે સારી કોલેટી મા બચા નો વિડિયો ને એની માં ને આનાં બાપ ના બધા ના ફોટા વિડિયો મળસે હજી બચા 10.12.24 નાં આવશે વિયાવાની તારીખ છે આં જેને જોઈ એ મારા ગ્રુપ મા આવો મારી પાસે કે બીજા પાસે કે હાંટા કરવા કે લેવું કે દેવું મને મેસેજ કરો ગ્રુપમાં નાખો એમ એટલે નાખી દયસ ને લેબ પપી આવે એ જોતા હોઈ તો તારીખ આપી એ દિવસે મેસેજ કરજો ને બીજી વાત કોઈ પણ પાસે હાટા કરો કે પપી લિયો તો સીધા નો લેતા જેને કુતરા વિશે જાણકારી હોઈ એને બતાવી દિયો પછી લિયો ને મેટીંગ નાં વિડિયો જોયા પછી લિયો એમ નામ નય નકર પૈસા જાસે ને પપી મિક્સ માં નીકળશે
...વધુ વાંચો
ગોલ્ડન બાપુ જાડેજા