Anis Khanani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે જાફરાબાદી છે
પારેટી ભેંસ વેચવાની છે
6. મહિનાની વિયાણલ છે
1. વેતરમાં છે.
દૂધ 4 લીટર બેય ટાણા દોવા દિયે છે
પારુ નથી. દોવામાં સાવ સોજી છે
ખાણ ઉપર દોવા દિયે છે
ફુલ જવાબદારીથી દેવાની છે
મહેરબાની કરીને લેવાની ગણતરી હોય તો જ ફોન કરવો ં.